________________
નરસિંહ મહેતા કૃત
હરિજનની કે સેવા કરે, તેહનાં તે કારજ થાએ રે, ભવસાગરમાં બુડતાં રે, છબીલેજી નાવડી સાએ રે. ૩ હરિજન આવતા દેખીને, ઘાઈને જે કંઈ મલશે રે, ભણે નરસૈઈએઃ હું શું કહું, તે જમના ભેથી ટલશે રે. ૪
હરિ.(ટેક)
૧૬૪ હરિ વિના હિતકારી બીજુ કોઈ તારું નથી, કઈ તારું નથી રે, બીજુ કઈ તારું નથી. પ્રભુ ભજ્યાનું વેદ પુરાણે કહ્યું છે કથી, અકલહાણું આલસી બેઠે પામર તું પથી. સ્વારથિ સંસાર, તેમાં રહ્યો લથપથી, સંત પુરુષની સેબત વિના, સી થર્ચે ગતિ. અકલવંતા રાજ્ય કરતા, મુવા મારથી, નરસી મેતે કે આપણે જાવું કયું ઠેઠથી.
હરિ..૧
હરિ..૨
હરિ૩
૧૬૫
૧
હેલી! જેવા સરખું આજ, રંગભેર મલઉં રે, લાડકડે રૂપનિધાન, અંતર ટલીઉ ૨. ગરી ! હરિ ભીનલે વાન, રંગભેર મલીઉં રે, લાડકડો રૂપનિધાન, અંતર ટલીઉ રે. જેનાં વેદ કરે રે વખાણ, રંગભેર મલીઉં રે, જેહનાં મુનિ ન ધરી સકે ધોન, અંતર ટલીઉ રે. નરસંઈને દીધા રે અભેદાન, રંગભેર મલીઉં રે, લાડકડે રૂપનિધાન, અંતર દલીઉં રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org