________________
નરસિંહ મહેતા કુત
૧૩૯
ટેક)
ગોવિદ... ૧
ગોવિંદનું નામ ઘણું રે મોઘું છે, સરવસ આપીને લીજે રે; વળી વળી એણે અવસર કહાંથી, ક્ષણ એક વિલંબ ન કીજે રે, માનવદેહ વેપાર રે આવે, તુ વચમાં કહા થઓ ખોટી રે; હરિ હીરે હાથેથી છે તે, હાણ થાઓ છે મોટી રે. કાચી રે કાઆ ને જુઠી રે માઆ, રાખી ન રહે કેઈથી રે; વીજલડીના ચમકારામાં, વીંધી લેને મોતી રે. વૈષ્ણવજનને શ્રીકૃષ્ણજીની કૃપાએ, હરિગુણ હેતે લાધું રે, નરસૈઈચા સ્વામી સંગ રમતા, સાગરપુર જમ વાધું રે.
ગાવિંદ... ૨
ગોવિંદ.. ૩
૧૪૦ ઘેર આને, નંદજીના લાલ ! માખણ ખાવાને, ઘણું કટોરા માખણ ભરીઓ આ ને, (માંહે) મીસરી અપરંપાર રે... આને. (ટેક) ઊભી રહી વાટ જે છું ચારે કેર, આવે નંદલાલ
માખણ ખાવાને, પુરુષોત્તમ પ્રાણઆધાર, નહી દઉં જાવાને
(માખણ ખાવાને).. ૧ તાહારે મંદીરીએ હું નહી આવું, તું છે ધુતારી નાર રે, તું તાં હંમને મંદીર તેડી, કુડાં ચડાવે આળ રે.”
માખણ ખાવાને... ૨ “દીનાનાથ દળ દામોદર, એ સું બેલા મહારાજ રે.” નરસંઈઆના સાંમી મલીઆ, જનમેજનમ ભરથાર રે.
માખણ ખાવાને... ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org