________________
શૃંગારનાં પદ
અતિ બલી ને માહા રે અભિમાની જોગીયાએ સપને રે નાવે; વેદ વદે તિહાં સાહામૂ ન જુએ, સુંદરીને રંગે રસ માંડે મારે વાહાલે. સુંદરી......૨ ને જે જવતી જનનું રે જીવન; ભાગ પિતાને રે કાવે, નૌયાચા સ્વામી સંગ રમતાં, અણુતેડ્યો ઘર આવે માહારે વાલો. સુંદરી......૩
૧૨૮
[રાગઃ રમગ્રી] હરિ આપમેટાઈ રખે કેઈ આગળ કરે, આજ સજનીએ તેરી લાજ રાખી, વિલસતાં વેત કાંબી આનંન પરી (9) આ કરુણ મેલ અધુર ચાખી (2) એ ભાગનીધી ભોમની ભૂગુટ-ધનુખે કરી, છતીઓ બહુ વાર બરદ બાંકી, તું તે મંન મટેમ કરી હીંડતે, તું કહે બલે બાંધે છે પાઘ વાંકી. છેડી છોડી સઉ મલી રંગીલી, એ સજનીએ તુને તાંહાં એળે કીધે, અતી નવ કીજીએ, લીજીએ ઉર ધરી, તુ તે કામ-કઉતક બહુ પિરી દીધું. અરુણ ઉદઓ, દધી તારણતરણ ધરાણ (8) વારુણીમદે ભરો ધરણીસંગે, ભણે નરસૈઓ ભલે નાથજી સુખ પુરું, નીત થઈ શતગુણે વધુ રંગે.
૧૨૯ હરિ નહી આવીએ રે, સજની! કેહે કેમ કીજીએ, આપણુ એકલાં રે, વનમાંહાં મેલી ગઆ માહારાજ. ૧ અમે અપરાધણું રે, વેલા સાર કરે જગજીવન,
હેવું કાહાં કરે રે, અવગુણ શા શા ધરીઆ મંન. ૨ . આજ હમે એખલા રે, રાતદિવસ રહેવું વન,
વરદ તમે હેરાં રે, કીધા પતીતને પાવન. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org