________________
શૃંગારનાં પદ
૧૨૪ વાહાલાજી ! મધરાતને પહેરે રે, લાગે છે મારા રૂદીઆમેં ઓરે રે. ગંગાનાં જલ, જમુનાના આરા રે, વાહે તે દહાડાની લાગી મને મારે. વાહાલાજી ! માહારી પાએલ વાગે રે, સુતે છે (તે) માં દેવર જાગે રે. વાહાલાજી ! મારી બાહેડી મેડી રે, ફાટી છે માહારી અતલસની ચારી રે. મલા છે મેતા નરશઈઆના સ્વામી રે, પેલી ગેપીકા તે આણંદ પામી રે.
૧૨૫
[ રાગ = સામેરી ] સાઈડાં સાઈડ કેણ પર લેઉ, માહારો નાવલીયે વર નાનુ રે. બેઠો બેઠો બેલ કલા બોલે, તેને કેણી પર રાષ્ટ્ર છાનું રે.
સાઈડ...૧
રે નારી નવજવના રે, હાં રે માહારા પીઉછમાંવિત થોડું રે. વેરણ વિધાતાએ સું રે સિરજવું, કલજુગમાં હેક જેડું રે.
સાઈડાં...૨
એ ભવનું રે ઉધારે પડિયું, તેને લેખે લિખમીવર જાણે રે. નરસિયાચા સ્વામી સંગ રમતા, રમણ રંગીલડે માણે રે.
સાઈડા.૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org