________________
શૃંગારનાં પદ
આંગણીએ...૪
આંગણીએ...૫
વદર્શાવન શેઠું રે સહીએર સહુ મળી રે, જેઉં જેલ જલ જમુનાને તીર; શામાને સંઘાતે રે, સરવ સાહેલડી રે, નઈણે ભરી ભરી આવે નીર જમુનાને તીરે રે, ગૌઊધેન ચારતા રે, વાલે રમે ગોવાળીઆની સાથ; મુગટ બિરાજે રે, માથે મારપીછને રે, સુંદર મારતી હરિને હાથ સુધબુધ ભૂલી રે, ત્રિકમ તમ વિના રે, સાંભળીને બાળપણને સનેહ, નિરગુણગાર સજન શું કરું રે, રંગે રમાડી ને] દીધો છે. મનને મેળાપી રે સખી મુને મેળવે છે, ત્રિીજ - વીનતા કે આધાર; નરસઈઆ સ્વામી રે, જે આવી મળે રે, કરી રાખું હેઈડા કેરે હાર
આંગણીએ...૬
આંગણીએ...૭
“આ કેણ આવ્યું રે, માહારે આંગણે રે, નહીં રે ઉઘાડું હું દ્વાર; જાઓ જ્યાંથી આવ્યા રે પ્રભુજી ત્યાંહાં,
જ્યાંહાં તમ્પ કીધલા હોય વિહાર કુસુમચી સેજયા રે, આ સજ(8) સુની રહી છે, બેલડીયો શે દીધે તે મુજ હાચ્ય; કેઈ રે ભોમની રે, તમને ભૂલવ્યા રે, સાચું તમે માંને રે, માહારી સાધ્ય.”
દ્વાર ઊઘાડે રે, ઉત્તર દીજીયે રે, માહારે તુજ સમી નહી કેય, નીદરડી તે આવી રે ગોરી તાહારે આંગણે રે, સુંદરી તું મન વિમાંશી જય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org