________________
વસંતનાં પદ
(રાગ : વસંત] વસંત ભલે ઊદઓ રે, વરતે જેજેકાર; અબીલગુલાલ ઊડાડે અતી અબલા, સુંદરી ખેલે ફગ.(ટેક) પાડલ પરેમલ આંબા મેર, ગુલાલ કેશર ઘેલ; શહી રે સમાંણી રંગભર રમતાં, તારૂણી મુખ તંબોલ. અઢાર ભાર વણશપતી મારી, કેસુ લેહેરે એ; નરસંહી આચા સ્વામી સંગ રમતાં, ઊલટ અંગ ન માએ.
[ રાગ: વસંત ] વસંતપંચમી કેરી પુજા, શ્રીરાધાને ઘેર કરે ; સેનાપાટે શામ પધરા, વાલાને વ્રજનાર વરે.
વસંતપંચમી.... આંબા કેરા મેહેર મંગાવિ, કેસર ઘેલી કલસ ઘરે; અબિલ-ગુલાલે મુખ રંગીને, સામલિયાને સંગે ફરો.
વસંતપંચમી. ૨ વસંતનાં સુખ દેસે વાલે, ચરણ-કમલમાં ચિત ધરે; નરસઈયાચા સામી સંગે રમતાં, કરાં હમારાં પાપ હરે.
વસંતપંચમી.. ૩
સજની ! સારૂં રે સારૂં, માહારી બેહેની, શામળીઆનું શ્યાંઈ રે , મુખડા સાહામુ જોઈ રહીએ, એ શું પૂછે કાંઈ કાંઈ રે.
સજની ! ... ૧
૨મવાની રત આવી રંગે,
સહીઅર સહુ ચાલે રે, અબીરગુલાલે ભરી ભરી ખેાળા;
વંદરાવંન મેં ચાલે રે.
સજની !... ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org