________________
૧૭
દાણલીલાનાં પદ નરસિ મે કિ લિધાં વારણ, જસદાયે ઉઠિ સાચા ઠેર્યા સાંમલે, થે ગ્વાલણિ જુઠિ.
૬
૧
મુજને અચંભે થાય છે, તું દિઠામે છાદિ; સાચુ બોલે ? કેણે સિખાવિ, રાવિ વાતુ મેટિ. મૈનિ મટુકિ ઉતારિને, આઈ આવને એરિ; નાંની જ વયમે નાર તું, સિખિ દાનિ ચેરિ. આ માંટુડાં આજથિ, તુ મેલ પણ મારિ, માંન ઉતારિસ માંનનિ, ધિરિ રે ધુતારિ. નારિ રૂપાલિ જોઈને, ઘેલા થાઓ માં, હું ઘેલિ; મુઘી છે જે માવજિ ! મૈડાનિ ગેલિ. ધતિ કહીને મુજને, તમે મેલુ દિધુ કેને તમારુ કાનજી ! અમે ધુતિ સું લિધું. લાજ છે તમે લાલજ માણસમેં ભારિ, નરસિ મેતે કે અમે જાણતાં, તમને બ્રહ્મચારિ.
૪
૫
૬
૪૦
[ ગરબી ] મુને રેકો માં મહારાજ, માંણિગર માવજ રે; મારે ઘેર છે ઝાઝું કાજ, નટવર નાવજિ રે. ૧ તમે હૈ માં મારું નામ, માણિગર માવજ રે, માં મારે, કુટસે મૈનું ઠામ, નટવર નાવજિ છે. ૨ મારે માથડે લાગે છે ભાર, માણિગર માવજ રે, મુને ગૈ છે ઝાઝ વાર, નટવર નાવજિ રે. ૩ કેક નાખસે કાલિ આલ્ય, માણિગર માવજ રે; મુને સાસુ દેટ્સે ગાલ, નટવર નાવજિ રે. ૪ લેક દેખિને ધરત્યે ભરમ, મણિગર માવજિ રે; એમાં આપણે જાણ્યે ધરમ, નટવર નાવજિ રે. ૫ તમને એડિને કી છું હાથ, મણિગર માવજિ રે, માને નરસિ મેતાના નાથ, નટવર નાવજિ રે. ૬
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org