________________
૧૬
નરસિંહ મહેતા કૃત
Jain Education International
રાકેશ માં વેતાં;
વાટમે આવિને વાર ઘણિ થાય છે મુને સેતાં.
પાધરા
વુંઢા જા તમે વાટે; માહન માત્રા માં મૈને રે માટે. નરિસ મેતા કે સમજાવું છું વાતે; મૈડુ પાસુ, ઘેર આવજો રાતે.
૩૭
મન મસ્તાંનિ માંનનિ, ડાપણ મેડાલે; મુજને તે માહ પમાડવા, મિઠું મિઠું લે. ડાપણુનુ સ્યું કાંમ છે, ને દાં અમારુ; મૈં તે આ ઘડિયે ફ્રુટસે, મૈં – માટલુ તારું, એકલ વનમે. આથડે, છેકેનિ [તુ] ઈંડિ રૂપ ઘણું તારા અંગમાં, લજ્યા તે થેાડિ. કુણુ છે એ કુડિયા, એવુ મેલે છે આવિ; એવિ તે વાતું તુજને કાણે [૨] સિખાવિ. રૌ છું. રાજાના રાજમાં, મુજને કુણુ લુટે; સમજિને જે વેગલા, મટક મૈં ફુટે. તુ તે ઢાંણિ આ વાટને, અમે સાંભલ્યુ નાતું; નરિસ મેતા કે ઘર નંદનું, જાસે એસર સેતુ.
૩૮
મુખથિલ્યા, માવજિ ! અતિ સુંદર વાંણુ; ગાલું ઘે છે ગ્વાલ, નાનેા મુને જાણિ, કુડુ કાંઈ નિશ ખેલતા, માને સાચુ માડિ; વનમેં આવિ વિનતા, મુને ખિજવે દાડિ. સરમ કરિ કરમાંયથિ, લધે મારલિ ત્રુટિ;· મિઠું· મેલે મુખથિ, ભરે આવિને ચુટ. મછર ભરિ તૈયારડિ, [મન] મસ્તાંનડાલે; વનમે દેખિ એકલે, મુખ ગાલુ` મેલે. સર્વ લિને સુદર કઠેકિડ રિ; ગુજરી ગોકુલ ગાંમનિ, છે નિલજ નારિ.
For Private & Personal Use Only
૧
*
૪
૬
3
*
www.jainelibrary.org