________________
–
–
–
–
–
–૨:
પુણ્યવંતી રાજગૃહી . ધર્મશ્રવણનું વર્ણન સુંદર ભાવવાહી પંક્તિઓમાં કર્યું છે. તે આ પ્રમાણે છે :
હાં રે મારા ઠામ ધરમના સાડા પચવીશ દેશ જ દીપે રે તિહાં દેશ મગધ સૌમાં શિરે રે લોલ. હાં રે મારે નગરી તેહમાં રાજગૃહી સુવિશેષ જો, રાજે રે તિહાં શ્રેણિક ગાજે ગજ પરે રે લોલ. ૧ હાં રે મારે ગામ નગર પુર પાવન કરતા નાથ જો. વિચરંતા તિહાં આવી વીર સમોસર્યા રે લોલ હાં રે મારે ચૌદ સહસ મુનિવરના સાથે સાથ જો, સુધાં રે તપ સંયમ શિયળ અલંકર્યા રે લોલ. ૨ હાં રે મારે ફૂલ્યા રસભર ઝુલ્યા અંબકંદબ જો, જાણું રે ગુણશીલવાન હસી રોમાંચિયો રે લોલ હાં રે મારે વાયા વાય સુવાય તિહાં અવલંબી જો. વાસે રે પરિમલ ચિહું પાસે સંચિયો રે લોલ, ૩ હાં રે મારે દેવ ચતુર્વિધ આવે કોડાકોડ જો ત્રિગ રે મણિ હેમ રજતનું તે રચે રે લોલ. હાં રે મારે ચોસઠ સરપતિ સેવા હડાહડ જો. આગે રે રસ લાગે છેદ્રાણી નાચે રે લોલ. ૪ હાં રે મારે મણિમય હેમ સિંહાસન બેઠા આપ જો ઢાળે રે સુર ચામર મણિરત્ન જડ્યા રે લોલ હાં રે મારે સુણતાં દુંદુભિનાદ ટળે સવિ તાપ જો વરસે રે સુર ફૂલ સરસ જાનું અડ્યાં રે લોલ. ૨ હાં રે મારે તાજે તેજે ગાજે વન જેમ ગુંબજો રાજે રે જિનરાજ સમાજે ધર્મને રે લોલ હાં રે મારે નિરખી હરખી આવે જન મન લુંબ જો. પોષે રે રસ ન પડે ઘોષે ભર્મમાં રે લોલ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org