________________
નવમા જૈન સાહિત્ય સમારોહ
ગાંધી, શ્રી વૃજલાલ પાનાચંદ વારા, શ્રી શાંતિલાલ ચત્રભૂજ ગાંધી, શ્રી ધરમશી જાવજી વારા, શ્રી વેણીલાલ પોપટલાલ દેાશી, પ્રા. જયંતીલાલ એમ. શાહ, શ્રી આર. કે. શાહ આદિએ સતત જહેમત ઉઠાવીને સમારાહની ભેાજન-ઉતારા સહિત તમામ વ્યવસ્થા ગાઠવી હતી. ઉદ્ઘાટન બેઠક :
૧૩
શનિવાર, તા. ૨૧મી નવેમ્બર, ૧૯૮૭ના રાજ સવારના નવ વાગે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય માઁદિરના ધર્યુંવિહાર સભાગૃહમાં ઉદ્ઘાટન બેઠકના પ્રારભ થયા હતા. આ વખતના સમારેહ પ. પૂ. શ્મા. શ્રી યાદેવસૂરિજી મહારાજની નિશ્રામાં અને પ. પૂ. શ્રી જંબુવિજયજી મહારાજ, પ. પૂ. શ્રી મિત્રાનંદસૂરિજી મહારાજ, પ. પૂ. પ. શ્રી વાચસ્પતિવિજયજી મહારાજ, પ. પૂ. શ્રી મણિપ્રભસાગરજી મહારાજ વગેરે સાધુ ભગવંતાની ઉપસ્થિતિમાં ચેાજાયા એ એની વિશિષ્ટતા હતી.
સ્વાગત :
પાલિતાણા જૈન સંધના અગ્રણી અને શ્રી સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય મદિરના ટ્રસ્ટી શ્રી વૃજલાલ પાનાચંદ વારાએ સૌનુ` સ્વાગત કરતાં જાળ્યુ` હતુ` કે આટલા બધા વિદ્વાન અમારા આંગણે પધાર્યાં છે તે અમારુ માટુ' સદ્ભાગ્ય છે.
આવકાર :
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી સેવંતીલાલ કેશવલાલ શાહે મહેમાનને આવકાર આપતાં જણાવ્યુ` હતુ` કે છેલ્લા સાડાસાત દાયકાના પ્રતિહાસમાં વિદ્યાલયે સમાજના ચરણે ડાકટરી, વકીલો, સ્થપતિએ, અથ શાસ્ત્રીઓ, ઉદ્યોગપતિ અને સાહિત્યકારો ધર્યો છે. આગમ પ્રકાશન અને સાહિત્ય સમારેહતી પ્રવૃત્તિથી વિશાલય જ્ઞાન અને વિદ્યાના ક્ષેત્રે અજવાળાં પાથરી રહ્યું છે. આ સંસ્થાના અમૃત સહેાત્સવ થાઠા સમયમાં ઉજવારો. તે સમયે આવતાં પચાસ વર્ષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org