________________
२६८
જેન સાહિત્ય સમારેટ-ગુરઇ છે
અહમ જિjદા પ્રભુ મેરે મન વસીયા'માં કવિની કલ્પના શક્તિને પરિચય થાય છે. ભક્ત કહે છે: “ભગવાન તો મારા મનમાં વસી ગયા છે' ભક્તિના પ્રભાવથી ભક્ત પ્રભુ સાથે તન્મયતા સાધે છે તેનું આ ઉદાહરણ છે. વજપૂજામાં કવિની ચિત્રાત્મક અભિવ્યક્તિનું દર્શન થાય છે.
આઈ સુંદર નાર, કર કર સિંગાર કાડી ચત્ય દ્વારા મને માહેધાર પ્રભુ ગુણ વિચાર, અધ સબ ક્ષય કીને ૧
કવિની કલ્પનાની સાથે વર્ણન શક્તિના નમુનારૂપ દેવજ વર્ણનને હે નોંધપાત્ર છે.
પંચવરણ દેવજ શોભતી ઘૂઘરીને ધબકાર હેમદંડ મન મોહતી લધુ પતાકા સાર છે૧ ! રણઝણ કરતી નાચતી શાભિત જિનહર ચગ લહકે પવન ઝકોર સે
બાજત નાદ અભંગ છે ૨ પતાકા જાણે કે કોઈ સ્ત્રી હોય તેમ નાચતી લહેરાતી અને ધૂધરીના અવાજથી સૌને મન મોહક લાગે છે. શુદ્ધ કાવ્ય રચનાના નમુના રૂપ આવી પંક્તિઓ સત્તરભેદી પૂજામાં જોવા મળે છે.
આભરણ પૂજમાં પ્રભુનું વાસ્તવિક ચિત્ર આલેખવામાં આવ્યું છે. આરસપહાણુની મૂતિને કિંમતી વસ્ત્રાભૂષણોથી અલંકૃત કરી પ્રભુ પ્રતિમાને ભ5 (Grand) બતાવવાનો પ્રયત્ન કર્યો છે.
જિન ગુણ ગાવત સુર સુદરીથી આરંભ થતી ગીત પૂજામાં ઈન્દ્રાણી પ્રભુના ગુણગાન ગાય છે. તેનું આકર્ષક ચિત્ર આલેખ્યું છે.
ચંપકવરણી સુર મનહરણ ચંદ્ર મુખ ચંગાર ધરી છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org