________________
આત્મારામજીનું પૂજાસાહિત્ય :
૨૬૩
શિવપદ પ્રાપ્ત નવપદની આરાધનાથી પ્રાપ્ત કરનાર શ્રીપાલ અને મયણને તપની પૂજામાં ઉલ્લેખ કર્યો છે? સિપાલ સિદ્ધચક્ર આરાધી મન તન રાગ હરા, નવ ભવાંતર શિવ કમલાલે આતમાનંદ ભરી છે (જ.૫ છે
ધર્મ સાહિત્યમાં સીધા ઉપદેશને ઉલોખ થયેલ હોય છે. મનુષ્ય ભવ સફળ કરવા માટે નવપદની આરાધના કરવા જણાવવામાં આવ્યું છેઃ
બંદીકધુ કર લે કમાઈ રે,
જત નરભવ સલ કરાઈ બંદે, - નવપદના સ્વરૂપને પારિભાષિક શબ્દોમાં પરિચય આપે છે. દા. ત. સિદ્ધપદના દુહામાં સિદ્ધ પદને ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે કવિના શબ્દોમાં જોઈએ તે નીચે મુજબ છેઃ
અલખ નિરંજન અચર વિભુ અક્ષય, અમર, અપાર; મહાનંદ પદવી વરી, એ વ્યય અજર ઉદાર છે ૧ છે અનંત ચતુષય રૂપલે, ધારી અચલ અનંગ; ચિદાન ઈશ્વર પ્રભુ, અટક મહાય અંગ છે રે !
નવપદની પૂજા જ્ઞાનમાર્ગની કાવ્ય રચનાને નમૂને છે. તેમાં અષ્ટ પ્રકારી પૂજામાં સમાન પરંપરાગત લક્ષણે ચરિતાર્થ થયેલા છે. તવદર્શનની પ્રાથમિક ઝાંખી કરાવીને જ્ઞાન માગના રહસ્યને પામવા માટે આ પૂજા પ્રવેશ દ્વાર સમાન છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય, શ્રી પદ્યવિજયજી અને કવિ મનસુખ લીલે પંચમહાલ ગોધરાના વતની)ની રચનાઓ પણ પ્રસિદ્ધ છે.
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org