________________
૨૫૦
જન સાહિત્ય સમારોહ-ગુરુ
સંધ પ્રયાણુનું સુંદર વર્ણન કરતી બીજી ટાલ અને જે ગિરિરાજના કાંકરે કાંકરે અનંત સાધુગણ સિદ્ધ થયા છે ત્યાં ચૈત્ય કરાવી, પ્રભુના પ્રાસાદે રચાવી, અનેક પ્રકારે ભકિતભાવપૂર્વક પ્રભુજીની પ્રતિમાઓ બનાવડાવી પ્રતિષ્ઠા મહોત્સવ કરવાની તૈયારી દર્શાવતી ત્રીજી ઢાલ. એમ પૂર્વ ભૂમિકા આલેખી કવિ ચોથી ઢાલથી સંવાદકૃતિના મુખ્ય વિષય પર આવે છે. આ પ૬ કડીની પૂર્વભૂમિકામાં ભરતરાજા, તેની રાણીએ, તેનું રાજ્ય, સંધપતિના લક્ષણો, કર્તવ્ય, માહામ, સંઘ પ્રયાણ આદિને સંક્ષિપ્ત સુંદર વર્ણને છે.
ભારત રાજાએ
મનેહરમૂલી ઔષધી મોતી રયણ પ્રવાલ, તીર્થોદક માટી શુભાવાલા ગંધ વિશાલ; અગર કપૂર કેસર સુકડિ વાવ્યા વલી જવાર, પ્રતિષ્ઠા ઉપયોગી વસ્તુ સજજ સવિ સાર.”
અને “ઘર્ષણ પીસણું કરજ' લેઈ સૂકડિ હાથ કરઈ ઘસરકે જેહવઈ એસઆને અંગ,” કે તુરત સુકડિ બેલી “ભરત સુણે એક વિનતિ રે.” અને ૧૨ કડીમાં તે આરસીઆને સ્પર્શ પિતાના અંગને થાય તે અણઘટતી વાત છે. તે માટેનાં કારણે દર્શાવે છે. તેના ઉત્તરરૂપે ધીરગંભીર આરસી ૪૪ કડીની ઉક્તિમાં પ્રભાવક દલીલની રજૂઆત કરે છે. છતાં સુકડિ માનતી નથી. તે ૪૮ કડીમાં પ્રત્યુત્તર આપે છે. જેની સામે આરસી ૨૧ કડીમાં અને ફરીથી સુકડિની ૨૮ કડીના પ્રત્યુત્તર સામે ૩૩ કડીમાં દલીલ કરે છે. આમ સુકાની ૧૨, ૪૮ અને ૨૮ તથા રસીયાની ૪૪, ૨૧ અને ૩૪ કહીની સામસામી દલીલની ૮૮ તથા ૯૮ એમ કુલ ૨૦૨ કડીનો
આ વિવાદાત્મક સંવાદ છે. સંભારણું હાઈ બોલચાલની લહેકામય પાત્ર અનુરૂપ ભાષા પ્રજાઈ છે. પરિણામે કૃતિની સાહજિક
Jain Education International,
For Private & Personal Use Only
www.jainelibrary.org