________________
જૈન સાહિત્ય સમારોહ-મુછ ૩ અન્ય નિબ છે :
આ બેઠકમાં ઉપરોક્ત નિબંધેની રજૂઆત ઉપરાંત અન્ય વિદ્વાને અને અભ્યાસીઓએ પણ જુદા જુદા વિષય પર નિબંધ રજૂ કર્યા હતા, તેની વિગત આ પ્રમાણે છે : (૧) શ્રી નગીનદાસ જે. શાહ, “વાવડીકર ” (મુંબઈ)-ગણધર
શ્રી ગૌતમસ્વામી. (૨) શ્રી ચીમનલાલ એમ. શાહ, કલાધર –(મુંબઈ)
વીસમી સદીના જૈન ગૂર્જર સાક્ષર (૭) ડે. ધવલ નેમચંદ ગાલા–(મુંબઈ)
Jainism-It's Relevance today (૪) ડો. શિલ્પા નેમચંદ ગાલા (મુંબઈ)
જેન ધર્મમાં અહિંસાનું વ્યાપક સ્વરૂપ શ્રીમતી ઉષાબહેન નગીનદાસ વાવડીકર (મુંબઈ). આપણું પ્રાચીન સ્તવને-કાવ્યને અમર વારસે. શ્રી કાન્તિલાલ ખેતશી શાહ (મુંબઈ) મારી સમજણ
મુજબને જૈન ધર્મ. (૭) ડે. ઉદયચંદ જૈન (ઉદયપુર) આચારાંગમેં સમતા (૮) શ્રીમતી માયા જેન (ઉદયપુર) વિવેક વિલાસઃ પરિચય
આઠમા ઇન સાહિત્ય સમારોહ માટે આ ઉપરાંત નીચેના નિબંધો પણ મળ્યા હતા. પરંતુ તે તે નિબંધોના લેખકે સંજોગવથાત્ સમારોહમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. (૧) પૂજ્ય સાધવી શ્રી મોક્ષગુણશ્રોજી (મુંબઈ)
જૈન દીક્ષાના પ્રકારો (૨) પં. પનાલાલ જગજીવનદાસ ગાંધી (મુંબઈ)
ચાર કારણું પ્રા. તારાબહેન રમણલાલ શાહ (મુંબઈ) સમરાઈમ મહા
Jain Education International
For Private & Personal Use Only
For Private
www.jainelibrary.org