________________
જેન સાહિત્ય સમારોહ-મુછ ૩
ઉજજવળ પ્રકાશ, આજની જેમ જ
સદાકાળ સૌને બાલકિત કરી માનવહૈયાનાં અંધકારને દૂર કરતા રહે.
અન્ય એક કાવ્યમાં કહે છે :
સંત તિરુવલ્લુવર તો અણુમાં છેદ કરી,
એની નાનકડી બખેલમાં જ્ઞાનનાં સાત સમુદ્ર ઠાલવી દે છે; અને પછી એના ટૂકડા કરી, “કુરળ'ના રૂપમાં
આપણને આપે છે. સંત અવ્વઈયારે દીર્ઘ આયુષ્ય ભોગવ્યું. તમિળ દેશને ખૂણે ખૂણે ફરી વળ્યાં. ધર્મમય પણ વ્યવહારપરસ્ત બોધ આપો. સતત વિહાર કરતા રહેતા એક પિટલી સિવાય કશુ જ ન હતું.
સદા યાત્રા કરતાં સમય ઝડપથી વહી જાય છે. અંત સમય - નજીક આવતો જાય છે. જીવનભરનો થાક ગ્રહણ કર્યો હતો..જાણે થાક ઉતારતાં હોય તેમ. જે વૃક્ષ પર ભરવાડના રૂપમાં મુરગનદેવ સાથે વાર્તાલાપ થયો હોય તે જ ઝાડની છાયામાં બેઠા...આખું નગર દશનાથે ઊમટયું છે.
અવઈયાર મુરગનદેવને સ્તુતિ કરી આહવાન કરે છે...જન. મેદનીની હજારે આંખમાંથી આંસુની ધારા વહે છે.
અને મોરના વાહનમાં બેસી મુરગનદેવ દેવદેવીઓ સાથે અવકાશમાંથી નીચે ઊતરે છે. મુરગનદેવ એક સ્મિત ફરકાવે છે. અવઈયાર વંદન કરે છે. જનમેદનીને વંદન કરી મોર-વાહનમાં મુરગદેવ સાથે બેસી અગ્રુઈયાર સદેહે સ્વર્ગે સિધાવે છે.
એક તેજપુંજ સમું જીવન સમાપ્ત થાય છે. રાજા કહેતાં :
તમાં બેસી
એક મિનારાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org