________________
કવિ સહજસુંદરકૃત ‘ગુણરત્નાકરછંદ
૧૮૫
લીલાલટકતઉ, કર ઝટકતઉ, ક્ષણિ અટકંત૬, વિલખતઉ, પુહરી તલિ પહઉ, પુત્ર આખડતઉ, ન રહઈ રડતઉ, ઢણકત
યુવાન ટ્યૂલિભદ્રને આવતા જોઈને કેશાને પહેલાં તે એને ઠગવાને, ધૂતવાને ભાવ જાગે છે. તે વિચારે છે:
ગાઢા પૂરત મઈ ઠગ્યા, છેકર છહ્યા છયલ, ધોરીકા ધૂરિ પેતરું, હવઈ એમ કરું બયલ. ધાત ખરી જઉ લાગટ્યાં, તઉ છોડવસ્થઈ, તઉ દ્રામ
આ ક્ષણ સુધી તો કોશા કે ઈપણુ પુરુષને સંગ કરનારી ગણિકા માત્ર છે. પણ પછી યૂલિભદ્રને નજીકથી નિહાળીને પોતે એનાથી પ્રભાવિત બની જાય છે. કવિ એનું આ ભાવ૫રિવર્તન આ રીતે નોંધે છે :
પહિલઉ ઠગવિદ્યા હુંતી, દીઠઉ થયઉ સ–ભાવ, સાહબ્રૂ લાગી મૂરિવા, જલ વિણ જિમ્ય૩ તલાવ.” ભ્રભંગિ ભાવઈ જગ ભલવ્ય૬ છયા લેક છંદા કરી, શ્રી સ્કૂલિભદ્ર પેખી કરી થઈ વેશિ તે કિંકરી'.
અત્યારસુધી પોતાના ભૂભંગથી જગતને ભેળવનારી ને લોકોને છળનારી કેશા ધૂલિભદ્રને જોઈને એમની કિંકરી-દાસી બની ગઈ.
તે વિચારે છે: “હેવ ઉડાડવું કેમ હાથિ પિયુ બઈ યુ. આંગણે બેઠેલા પિપટને હવે હાથે કરીને કેમ ઉડાડી મૂકું?
પછી તે શૃંગારનિરૂપણ ઘેરંગ ધારણ કરે છે. કેશાનું દેહસૌદર્ય, એના વસ્ત્રાભૂષણે, અને એના પ્રપંચી હાવભાવના વર્ણનેમાં કવિ ભાવકને ઘસડી જાય છે.
ભયમત્રા મયગલ જિસ્યા સૂર સુભદ, પેખી નર પાછા પડઈ, મેહલઈ માન મરદ.” સુવન દેહ રૂપરેલ, કાંગેહ ગજજએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org