________________
ત્રિશલા માતાનાં સ્વપ્ના
તારાબહેન ર. શાહ
આબાલવૃદ્ધ સૌ મનુષ્યે। નિદ્રાધીન થાય કે સ્વપ્નની બંણુઝાર ચાલુ થાય. સ્વપ્નરહિત સળગ રાત્રિ પસાર થાય એવું બનવુ અશકય છે. સ્વપ્નેનું વિસ્મરણ પણુ એટલુ જ વરિત હોય છે. કેટલાંક સારાંમાઠાં સ્વપ્ના જીવનભર યાદ રહી જાય છે. સ્વપ્નાનુ પણ એક શાસ્ત્ર છે, અને પ્રત્યે સ્વપ્નતુ કંઈક કારણ, અથ બટન કે રહસ્ય હૈાય છે. જૈનધમ માં તીથ કરતી માતાને એક જ રાત્રિમાં સળંગ અનુક્રમે આવતાં સ્વપ્નાનુ` માહાત્મ્ય સવિશેષ છે. જૈન ધર્મીમાં માતાનું અને તેમાં પણ તીય કર ભગવાનતી માતાનું ઘણુ` ગૌરવ કરવામાં આળ્યું છે. તીથંકરના જીવનું તેમની માતાના ઉદરમાં ગરૂપે ચ્યવન (અવતરણુ) થાય તે સમયે ત્રણે લેકમાં આનંદ આનંદ પ્રસરે છે. ઇંદ્રને પેાતાના વિશિષ્ટ જ્ઞાનથી એની જાણ થાય છે. તે તરત જ ઇંદ્રાસન પરથી નીચે ઊતરી, પાતાની મેાજડી ઉતારી, સાત ડગલાં આગળ ચાલી, તીય કરની માતાનુ મુખ જે દિશામાં હોય તે દિશા સામે મુખ કરી તીથ કર ભગવાનના અલૌકિ ગુણાની સ્તુતિ કરે છે. જૈનશાસ્ત્રમાં આ સ્તુતિને ‘ શક્રસ્તવ ’ (નમુથ્થુણ સૂત્ર) કહે છે.
સગર્ભાવસ્થામાં તીથંકર ભગવાનની માતાને ચૌદ (દિગમ્બર માન્યતા અનુસાર સેાળ) મહાસ્વપ્ન આવે છે. આ સ્વપ્ના સામાન્ય નહિ, પરંતુ મહાસ્વપ્ના હાય છે અને તે માતાના ઉદરમાં તીથ``કરને અથવા ચક્રવતીને જીવ છે તેનું સૂચન કરે છે.
તીથંકરપદની પ્રાપ્તિ તે એક નહિ, પરંતુ અનેક ભત્રની સાધનાનું પરિણામ છે. કુમાર વમાનમાંથી તીથ કર ભગવાન મહાવીર બન્યા તે એક નહિ, પરંતુ સત્તાવીસ ભત્રની સાધનાનું ફળ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org