________________
એકવીસમી સદી અને જૈનધર્મ છવ કે સત્ત્વની હિંસા ન કરવી એ શુદ્ધ, નિત્ય અને શાશ્વત ધમ છે.” આચારાંગસૂત્રના પ્રથમ અધ્યાયમાં હિંસાનાં કારણો અને સાધનને વિવેક બતાવ્યું છે. ભગવાન મહાવીરની અહિંસા વિચારણાને અક એમની આ વાણમાં મળે છે.
જેને તું હણવા માગે છે તે તું જ છે. જેના પર તું શાસન કરવા માગે છે તે તું જ છે, જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે, તે તું જ છે. જેને તું મારી નાખવા માગે છે તે પણ તું જ છે. આમ જાણું, સમજ માણસ કોઈને હણતો નથી, કોઈના પર શાસન ચલાવતો નથી કે કોઈને પરિતાપ આપતા નથી.”
અહિંસા એ જૈનધર્મને પામે છે. જેનધમે એને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે, તેમ જ એને અંગે સૂક્ષ્મ વિચારણા કરી છે. બધા જીવોની સમાનતાના સિદ્ધાંતમાંથી અહિંસાને આવિષ્કાર થયો છે સહુ જીવ જીવવા ઈચ્છે છે; કોઈને મરવું ગમતું નથી. સહુ સુખ ઇચ્છે છે; કઈ દુ:ખ ઇચ્છતું નથી. હિંસા કરવાના વિચારથી જ કમબંધ થાય છે, આથી જૈનધર્મમાં હિંસા અને
અહિંસા એ કર્તાના ભાવ પર આધારિત છે. જ્યાં પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા હોય છે. અત્યવાણું અને વતન એ હિંસા છે. બીજાને આઘાત આપવો કે ભ્રષ્ટાચાર કરવો એ પણ હિંસા છે.
પહેલાં વિચારમાં હિંસા આવે છે અને પછી વાણી અને વતનમાં હિંસા આવે છે. આથી જ કહેવાયું છે :
War is born in the hearts of men' 24121149 641 સ્વાતીએ કહ્યું છે : “ તોપો બવાનો) અર્થાત જીવોનું જીવન એકબીજાના સહકારથી ચાલી શકે. મહાવીરની અહિંસા એ માત્ર મનુષ્ય પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ પ્રાણીમાત્રને આવરી લે છે. જીવનની એક્તા-(unity of life)માં માને છે. સર્વ જીવને એ સમાન ગણે છે અને એના પ્રત્યે સમાન આદર રાખે છે. જે પ્રાણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org