________________
આઠમે જૈન સાહિત્ય સમારોહ કરાને હું અત્યંત રાખું છું. આ સમારોહમાં ભાગ લેવા પધારેલા સાક્ષને વંદન કરતાં વિમણે વધુમાં જણાવ્યું હતું કે, આપ સોની નહાજરીથી આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ થઈ છે. આપ સૌનું સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અને ગૌરવ અનુભવું છું.
|| જન સાહિત્ય સમારેહની રૂપરેખા: આ સમારોહમાં સંયોજક ડો.રમણલાલ ચી. શાહે જૈન સાહિત્ય સમારોહની ભૂમિકા સમજાવતાં જવું હતું કે આજે આનંદની વાત છે કે મુંબઈ અને ગુજરાતમાં જાતી આ જૈન સાહિત્યિક પ્રવૃત્તિ કેડ સમેતશિખરજી તીર્થમાં પહોંચી છે. જેને સાહિત્ય સમારોહને પ્રારંભ સન-૧૯૭૭માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના હીરક મહોત્સવ પ્રસંગે થયે હતે. એ પછી મહુવા, સુરત, સેનગઢ, માંડવી (કચ્છ), ખંભાત અને પાલનપુર ખાતે આવા સાહિત્ય સમારોહ યોજાયા હતા. વિદ્યાલયના ઉપક્રમે યોજાતા આ સાહિત્ય સમારોહનું કોઈ ઔપચારિક માળખું ઘડવામાં આવ્યું નથી. સમારોહ માટે કોઈ બંધારણ નથી કે તેના સભ્યપદનું કેઈ લવાજમ નથી. આ એક એવૈરપણે વિકસતી સાહિત્યિક પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિમાં કઈ ફિરકા ભેદ નથી કે જેન–જેનેતર એવી સાંપ્રદાયિક સંકુચિતતા પણ નથી. જૈન વિષય પર લખનારા જૈન-જૈનેતર લેખકો આમાં ભાગ લઈ શકે છે. આ સમારોહ નિમિતે, વિદ્વાને પિતાના નિબંધ તૈયાર કરવા નવા નવા વિષયોને અભ્યાસ કરે છે. અહીં પરસ્પર સંપર્ક વધે છે. વિચાર-વિનિમય થાય છે. તેથી જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનની દિશામાં નવા નવા અભિગમ જન્મે છે. આ આખી પ્રવૃત્તિ વિદ્યાલય, વિદ્વાન અને નિમંત્રક સંસ્થાઓના સહયોગથી ચાલે છે. જેને સાહિત્ય સમારોહને આંતર. ભારતીય અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રિય સ્તરે મૂકી શકાય. આપણા સૌના પ્રયત્નો એ દિશામાં પ્રેરક બળ બની રહે એવી આશા વ્યક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org