________________
આઠમા જૈન સાહિત્ય સમારા
અહેવાલ: મનાલ એમ. શાહે કલાપર
તે
પૂર્વ ભૂમિકા : સમેતશિખર એટલે નાની મહાન, પવિત્ર તી'ભૂમિ. આ પર્યંત ઉપર જૈનાના વત માન ચાવીશીના ચેાવીશ તીથ કરામાંથી વીસ તીથ કા નિર્વાણુ પામ્યા હતા. આ ભૂમિમાં એવું તે શું હશે કે વિચરતાં વિચરતાં નિર્વાણુ માટે આ પર્યંત પર આવવાનું વીશ જેટલા તીર્થંકર પરમાત્માએ નક્કી કર્યુ હશે. આ ભૂમિનું જ કાઈ અદ્ભુત માહાત્મ્ય છે. આવા અત્યંત મહિમાશીલ તરણુતારણુ શ્રી સમેતશિખરજી મહાતીથÖમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે અને રવિ ટુર (મુંબઈ)વાળા શ્રી શાંતિલાલ ગડાનાં માતુશ્રી કુંતાબહેન કાનજી રાયશી ગડાની સ્મૃતિમાં તેમના આર્થિક સહયેાગથી તા ૧, ૨, ૩, મા', ૧૯૮૭ના રાજ આઠમા જૈન સાહિત્ય સમારેાહનુ' આયેાજન થયું હતું..
આજથી લગભગ બે વર્ષ પહેલાં સમેતશિખરજી તીથ મુલ્યે અચલગચ્છના પૂજ્ય ગણિવ શ્રી કલાપ્રભસાગરજી મહારાજ સાહેબની નિશ્રામાં એક વિદ્ પરિષદનુ આયેાજન થયુ` હતુ`. તેમાં ભાગ લેવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી અને જૈન સાહિત્ય સમારોહના સપેજક ડૉ. રમલાલ ચી. શાહ, જાણીતા લેખક અને એવાકેટ શ્રી નેમ'ફ્રેં ગાલા વગેરે વિદ્વાન તથા અતિથિવિશેષ તરીકે શ્રી વસનજી લખમશી શાહ પધાર્યા હતા. આ વિદ્ પષિતુ આયેાજન એઈ તે સમયે ત્યાં ઉપસ્થિત રહેલા કચ્છી જીવનના મંત્રી અને રવિ ટુરના માલિકશ્રી શાંતિલાલ ગડાએ એવા પ્રસ્તાવ મૂક્ય હતા. કે જો આઠમા જૈન સાહિત્ય સમારોહનુ` આયેાજન સમેતશિખરમાં કરવામાં આવે તે ભેાજન તથા ઉતારા અને અન્ય ખર્ચની જવાબદારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org