________________
સ્વ. મેાહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકાય
૧૨૫
મેહનભાઈના કાય નું મૂલ્યાંકન કરતી વેળા રામનારાયણ પાઠકે‘જૈન ગૂજર કવિઓને અનુલક્ષીને કહેલા આ શબ્દ યાદ કરવા જેવા છે : 'સ ંગ્રહની ગણના મૌલિક ગ્રંથથી ઊતરતી કરાય છે પણ આવા શાસ્ત્રીય સ`પાદનની કિંમત સાહિત્યમાં ઘણી મોટી તેની મહેનત તે તે પ્રકારનું કામ જેણે થાડુ ધણુ ંયે જ સમજે છે.” (પ્રસ્થાન, દીપોત્સવી અ’ક, ૧૯૮૩)
કયુ
છે અને હોય તે
મેાહનભાઈના સાહિત્યનું ખરું મૂલ્ય સંબÖસાહિત્ય તરીકે છે અને સંદર્ભ સાહિત્યના એ એક ઉત્તમ નિર્માતા છે. એમનું આ પ્રકારનું સાહિત્ય અનેક વિદ્યાકાર્યને ઉપકારક બતી શકે એવું છે, સાધતેને સામગ્રી અને દિશા પૂરી પાડે એવુ છે. ‘જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ' અને ‘જૈન ગૂર્જર કવિઓ'ને અનુલક્ષીને હરિ. વલ્લભ ભાયાણી કહે છે કે દેશાઈના નેય આકરગ્રંથના બાદશાહી ખજાનાને હું પોતે મારા કામ માટે વરસોથી લાભ દાવા આપ્યા બ્રુ અને ગુજરાતી સાહિત્ય અતે સ ંસ્કૃતિના અનેક ઇતિહાસ લેખકો-સ શાષકે! પણ આજ સુધી એમ કરતા છે.’' (ભાષાવિમર્શ', એપ્રિલ-જૂન ૧૯૮૭) ‘જૈન ગૂજ્જર કવિએ’માં મધ્યકાળના સાતસે વરસના ધમ', સરકાર, સમાજજીવન, ઇતિહાસની એવી સામગ્રી સમાયેલી છે કે એને આધારે નાનામેટા અનેક સશોધન–લેખા તૈયાર થઈ શકે. મેાહનભાઈએ સંગ્રહીત કરેલી સામગ્રીના આવા અભ્યાસ થવે! હજુ બાકી છે.
સંદર્ભ'સાહિત્યમાં વિવિધ પ્રકારની વર્ષોંનુક્રમિક સૂચિએ એક અનિવાય અને અત્યંત મહત્ત્વનું અંગ છે. આવી સૂચિએ વિના સોંદર્ભ સાહિત્યને ઘટતા ઉયેાગ થઈ શકતા નથી. મેાહનભાઈની દૃષ્ટિ આ બાબતમાં આશ્રયજનક રીતે લાંબે સુધી પહેાંચે છે. જૈન સાહિત્યના સ`ક્ષિપ્ત ઇતિહાસ'માં કર્તાએ, કૃતિઓ, પારિભાષિક શબ્દે, તીર્થાં, ગચ્છા, કુલગેત્રો, સ્થળસ્થાનાદિ વગેરે ૨૨ વિભાગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org