________________
જૈન સાહિત્ય મારાહ-ગુચ્છ ૩
એ વીય શક્તિ (પુરુષા') વડે જ ભગવાનના ઉપદેશ ઝીલી (ગ્રહી)ને આપણામાંના સંસારભાવ, મિથ્યાત્વભાવ, દેહભાવ, કષાયભાવ, આદિ કાઢી નાંખીને યાને કે એને વૈરાગ્યભાવ, સમ્યગૂલાવ, આત્મભાવ, અધ્યાત્મભાવ, પ્રશાંતભાવમાં પરિણમાવવાના-પલટાવવાને પુરુષાથ ખેડી શકીએ છીએ. આજે ભાવપલટા, ભાવપરિવતન, હૃદયપરિવત ન છે તે જ છદ્મસ્થળવાને પહેલાં મિથ્યાવ ગુણુસ્થાનકેથી ચેાથા સમ્યકત્વ ગુણસ્થાનકે આરાહણુ કરવાની મનાયેાગતી દૃષ્ટિ પરિવતનની પ્રક્રિયા છે. It is a turning point.
૪
પાંચ કારણને સાધન બનાવી, સાધના કરી સા અર્થાત્ સિદ્ધિની પ્રાપ્તિ કરવાની છે. કાળ જે વર્તમાન છે, તે ભૂત બને છે અને ભવિષ્ય, વતમાન બનીને અવતરે છે. વર્તમાનકાળના ઉપયાગ કરી, ભૂત અને ભવિષ્યને ખતમ કરી કાળાતીત એટલે કે અકાલ થવાનું છે. ભવિષ્ય-વર્તમાન-ભૂતકાળની જે હારમાળા (LineChain) ચાલે છે, કાળનુ' જે વહેણ વહે છે, તે વિનાશી છે. એમાં વિનાશીપણુ' છે. જીવે એટલે કે આપણે સહુએ વિચારવાનુ છે કે... વિનાશી રહેવુ` છે ? કાળના પ્રવાહમાં તણાતા રહેવુ' છે? કે પછી અવિનાશી થવું છે ? અવિનાશી થવું હાય, કાળના વમળમાંથી કિનારૢ આવવુ. ડ્રાય, તેા ભવિષ્ય વત માન—ભૂત એમ કાળની જે શૃંખલા ચાલે છે તેને તેાડવી રહી.
કાળ પછી સ્વભાવની વાત કરીએ તે સ્વભાવ, જગતને શું છે? અને જીવના પેાતાના શું છે? એ જીવે એટલે કે આપણે સહુએ વિચારવું જોઈએ અને તે ઉપર ચિંતન, મનન, મંથન, સશોધન કરી જીવે એના પેાતાના (સ્વ) ભાવમાં એટલે કે સ્વભાવમાં આવવુ જોઈએ.
ક્રમ વિષે વિચારતાં એમાંથી સાધના એ નીકળી શકે છે કે ક્રમ સારા અને નરસા (ખરાબ) ઉભય પ્રકારના હોય છે. સત્ક્રમ નું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org