________________
સામાયિક સામાયિકના દે = ૩૨ (ટાળવાના)
૧૦ મનના : અવિવેક, યશોવાંછા, ધનવાંછા, ગર્વ, ભચ, નિદાન, સંશય, કષાય; અવિનય તથા અપમાન.
૧૦ વચનના : કુત્સિત, સહસા, અસદારોપણ, નિરપેક્ષ, સંક્ષેપ, કલહ, વિકથા, હાસ્ય, અશુદ્ધ તથા મુણુમુણુ..
૧૨ કાયાના : અયોગ્ય, ચલાસન, ચલદષ્ટિ, સાવદ્યકિયા, આલમ્બન, આકુંચન-પ્રસારણ, આલસ્ય, મટન, મળ, વિમાસણ, નિદ્રા તથા વૈયાવચ્ચ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org