________________
જૈન જ્ઞાનભડારા
૩૩૫
(
એવા શેઠ શ્રી શાંતિલાલ માણેકલાલના પુસ્તકસંગ્રહમાં કાગળના વપાશવાળી વીસમી સદીમાં લખાયેલી તાડપત્રીય હસ્તપ્રતા છે, જેમાં રૂપેરી અક્ષરે લખેલા સચિત્ર · કલ્પસૂત્ર ' અને ‘ નવસ્મરણ ’તેા સમાવેશ થાય છે. ખંભાતને શ્રી. શાંતિનાથ તાડપત્રીય ભંડાર સ શા માટે સૌથી મહત્ત્વ છે. તેમાં વિક્રમની ૧૨ મીથી ૧૫મી સદી દરમ્યાન રચાયેલાં જૈન આગમે, પ્રકરણા, લલત સાહિત્ય, દાર્શનિક સાહિત્ય વગેરેને લગતી તાડપત્રીય પાથીઓ છે. તેમાં આચાર્યાં. હેમચંદ્રનું · સિદ્ધહૈમ શબ્દાનુશાસન', કાલિદાસનું ‘ રઘુવંશ', વાકપતિરાજનુ· · ગઉડવડા ', જયમ ગલનું કવિશિક્ષા ’ તેમજ રવિગુપ્તાચાય અને પરમરોવાયાય મુમુણિદેવરચિત “ સૂક્તાવિલ ' નોંધપાત્ર છે. આ ભંડારમાં કેટલાક દુર્તંભ પ્રથા પણ છે, જે અન્યત્ર કાંચ પ્રાપ્ય નથી. દાનેશ્વરી મહામાત્ય વસ્તુપાલે વિ. સ. ૧૨૯૦ માં સ્વહસ્તે લખેલી ‘ધર્માભ્યુદય મહાકાવ્ય 'તી હસ્તપ્રત આ ભંડારને મૂલ્યવાન ગ્રંથ છે. આ ભંડારમાં ૨૯૧ તાડપત્રીય પેથીઆ છે, જેમાંની ઘણીખરી સચિત્ર છે. તાડપત્ર પર લખેલી પ્રાચીનતમ સચિત્ર પેાથી આ જ ભંડારમાં રક્ષિત ઈ.સ. ૧૧૨૭માં રચાયેલી ‘જ્ઞાનસૂત્ર' અને તે પછીનાં ત્રણ અંગેા પરની અભયદેવની ટીકા છે.
›
જૈન જ્ઞાનભંડારાની એક વિશિષ્ટતા એ છે કે તે સાંપ્રદાયિક માલિકીના હોવા છતાં તે માત્ર જૈન ધર્મ ને લગતા ગ્રંથાના ભંડાર નથી, પણ તેમાં અન્ય ધર્માં-સ ંપ્રદાય અને વિષયાના ગ્રંથો પણ છે. આ જ્ઞાનભડારામાંથી એવાં કેટલાંક પુસ્તકો પણ પ્રાપ્ત થયાં છે, જે અગાઉ કાઈની ાણુમાં ન હતાં અથવા તો તેમના અ ંગેની જાણુ અન્ય પ્રથામાં થયેલા તેમના ઉલ્લેખ દ્વારા જ થયેલી. આવા અજ્ઞાત ગ્રંથોમાં રાજશેખરકૃત ‘કાવ્યમીમાંસા ', ‘રૂપકશતકમ્ ’માં પ્રક્રુટ થયેલાં વત્સરાજનાં એકાંકી નાટકા, લેાકાયતદર્શનનું એક માત્ર ઉપલબ્ધ પુસ્તક જયરાશિનુ 1તત્ત્વાપપ્લવ ' અને નાલંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org