________________
અહિંસાનાં પરિમાણ
૧૩
ના એકાંત (unequivocal) વિશેષ કર્યો અને ધમ ક્ષેત્રમાં એટલી અહિંસાની પ્રતિષ્ઠા કરી કે ભારતીય ધર્માના તે પ્રાણ ખની ગઈ. એમની અહિંસાપરાયણુ ઉગ્ર તપસ્યાએ તે સમયના અનેક પ્રભાવશાળી બ્રાહ્મણા અને ક્ષત્રિયાને અહિંસાની ભાવના તરફ વાળ્યા, અને અહિંસાની ભાવનાના એવા મજબૂત પાયા નાખ્યા કે વર્ષોંસૈકાઓ પછી પણ એ જ અહિંસાની ભૂમિકા પરથી ગાંધીજીએ અદાલન અને સત્યાગ્રહ ચલાવ્યાં.
લેાકમાન્ય તિલકે યથાર્થ રીતે કહ્યું કે ગુજરાતની અહિંસા-ભાવના એ જૈનાનું જ અણુ છે.
ભગવાન મહાવીરે અહિંસાનાં ત્રણ વિધેયાત્મક સ્વરૂપ આલેખ્યાં : (૧) સમતા, (૨) મૈત્રી અર્થાત પ્રેમ અને (૩) સેવા અર્થાત્ કરુણાના પ્રાદુર્ભાવ. ત્રણે આત્મશાન્તિ, આત્મ-વિકાસ અને સમષ્ટિના અભ્યુદય માટે આવશ્યક છે.
•
તત્ત્વાર્થ સૂત્રમાં ‘જીવ'નાં લક્ષણાના નિર્દેશ કરવામાં આવ્યા છે. આચાય ઉમાસ્વાતિએ કહ્યુ છે : પરસ્પરાગ્રહા જીવનામ્' અર્થાત્ એકમેક સાથે સહયેગ કરવા, સેવા કરવી એ ચેતનના સ્વભાવ છે, જીવનું લક્ષણ છે, એને ધર્મ એક્બીજાના સહયોગ પર નિર્ભર છે. તપમાં પણ કરવામાં આવ્યા છે.
>
છે. પ્રત્યેક જીવ સેવાને સમાવેશ
નિવેદ, અનુક ંપા
સમ્યક્-દર્શનનાં લક્ષણામાં શમ, સ ંવેગ, અને આસ્તિકમાં અનુકપા એક અનિવાય અને અવિભાજ્ય અંગ છે. ડાઈ પીડિત કે સંતપ્ત જીવને જોઈ જે સહાનુભૂતિ કે અનુસંપા ન જાગે, તેા સમ્યક્દર્શીત મંદ પડી જાય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org