________________
૧૪
જૈન સાહિત્ય સમારેહ– ગુચ્છ ૨ - આ ઉપરાંત નીચે જણાવેલ વિદ્વાનોના સંશોધન અને -અભ્યાસપૂર્ણ નિબંધ આવ્યા હતા ? (૧) જેન કાવ્યની એક ઝલક - પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ (મુંબઈ) (૨) જૈન ધર્મને ઈતિહાસ – પૂ. સાધ્વીશ્રી યુગધરાશ્રીજી
(ખંભાત) (૩) જૈન રાસગરબા સાહિત્ય – ડૉ. હેમન્તકુમાર વૈદ્ય (વડોદરા) (૪) જૂનું વેડા અને પ્રાચીન અવશેષો – પ્રા. વસુધા ભટ્ટ અને
પ્રા. બંસીધર ભટ્ટ (પતિયાલા) (૫) વિદેશોમાં જૈન દર્શન કા અધ્યયન – પ્રા. બંસીધર ભટ્ટ
- (પતિયાલા) (૬) પ્રતિભાની જૈન પરિભાષા : તુલનાત્મક સમસ્યા -ડે. અમૃત
ઉપાધ્યાય (અમદાવાદ) (૭) સ્વ. કવિ ડો. નાનાલાલ રાયચંદ મહેતા – ડો. રમેશ સી.
લાલન (મુંબઈ) (૮) નમસ્કાર મહામંત્ર - શ્રી જયંતિલાલ ધ, દેશી (મુંબઈ) (૯) જૈન ધર્મને અભ્યદય અને દિલ્હીના દરબારમાં બાદશાહ
અકબરે કરેલ જૈનાચાર્યનું સન્માન – ડે, મોહનલાલ સોલંકી (લિલિયા મોટા)
સંગોષ્ઠિ અને સમાપન - ૨વિવાર, તા. ૧૭-૨-૧૯૮૫ના રોજ સવારના ૯-૦૦ કલાકે ગુજરાત રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશ શ્રી બંસીલાલ કાપડિયાના પ્રમુખ સ્થાને સાહિત્યસંગઠિન એક કાર્યક્રમ યોજનવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા વક્તાઓએ જૈન સાહિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org