________________
શુરુ તિમલી સવાલજવાબમાં ચર્ચાયેલા પ્રશ્નો અતિ મહત્ત્વના છે. તેમાં નાનામાંનાની અને સામાન્ય માનવીને મૂઝવતી નજીવી શંકાઓ હોય છે, તો સમર્થ સાધકના મનમાં ઊઠતા મહત્વના પ્રશ્નો પણું હેાય છે. આ પ્રશ્નો અને તેની સમાધાનમાંથી માનવજાત માટે ચારિત્ર્ય ઘડતરની મૂર્યવાન અને મહત્ત્વની સામગ્રી મળી રહે છે. માનવીને. મૂંઝવતી પૈણું પાયાના પ્રશ્નો સહેલાઇથી હલ કરી શકાય છે.
ગૌતમસ્વામીની અસાધારણ શકિતને ખ્યાલ કરતાં સામાન્ય રીતે આપણને કદાચ એવો એક વિચાર આવે કે તેઓ વિદ્વાન બ્રાહ્મણ તો હતા જ દીક્ષા લીધા પછી પણ અતિ, ચુત, અવધિ અને મને પર્યાવ એ ચાર જ્ઞાન ધરાવતા હતા. આવા સમર્થ જ્ઞાની લેવાથી કેટલા સવાલોના જવાબ એ જાણતા હોવા જોઈએ. તે પછી ભગવાનને કેટલાક સામાન્ય સવાલ પૂછવાની જરૂર શી? તેનું કારણ એ છે કે તેઓ ભગવાનના અનન્ય શ્રદ્ધાળુ અને વિનયી શિષ્ય હતા. પિતાની નહિ પરંતું ભગવાનની વાણું લેકે સુધી. પહોંચે, વળી ભગવાન પ્રત્યેની ભક્તિને કારણે લોકો એ જવાબ. જહદી રવીકારે તે માટે ભગવાનને પ્રશ્નો પૂછી જવાબ મેળવતા.. તેમના આ કાર્યમાં ગુરુ પ્રત્યેને યિમય અને લેકેના કલ્યાણ માં મવ રહેલા જોવા મળે છે. આગમસૂત્રમાં પણ કહેવામાં આવ્યું છેઃ
नमिउण तित्थनाहं जाणतो तह य गोयमो भयव । .. अबुहाण बोहणत्वं धमाधम्म फल पूछे ॥
માત્ર પોતાના માટે જ નહિ, અબૂધ અને અજ્ઞાન લેકેને પણ બોધ મળી રહે તે માટે તેમણે ભગવાનને અનેક પ્રશ્નો પૂછયા. સામાન્ય માણસને તત્વબેધ કરતાં જીવનની ચડતી-પડતી અને
ખભા પ્રશ્નો વિશેષ જોતા હોય છે ડામવાનોએ પણ સામાન્ય જિણિયાન થનમાં રાખીને લાકે પ્રો પૂછયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org