________________
૨૮૦
જૈન સાહિત્ય સમારેષ્ઠ ગુચ૭ ૨ હું જઉં છું, હું જઈ વરે વાકોમાં જે 'હું' છે. જેને ત્રણે કાળની પ્રતીતિ થાય છે, જેને અનુભવ થાય છે તે કોણ છે ? તે જ ચેતન છે. તે જ આત્મા છે. કઈ એમ માને કે શરીરને પ્રતીતિ થાય છે તે તે બરાબર નથી, કારણ કે શબ પણ શરીર છે. અને શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી બંને પ્રતીતિ થતી નથી. તેમાં આત્મા છે, ત્યારે જ પ્રતીતિ થાય છે.”
“હે ગૌતમ ! ગુણેના પ્રત્યક્ષથી જીવનના અસ્તિત્વની ખાત્રી થાય છે, એને ગુણગુણીભાવ કહી શકાય. ગુણ પ્રત્યક્ષ દેખાય છે કે અનુભવાય છે. એ ગુણ જેનામાં રહ્યો છે તે ગુણ પણ પ્રત્યક્ષ ગણાય. ઈચ્છા, આન દ, કરુણું વગેરે ગુણે કે લક્ષણે વ્યક્તિને
સ્વાનુભવ ગણાય. આ ગુણે ચેતd એવા આત્મામાં રહે છે. આથી ગુણાને આધાર તે આત્મારૂપી ગુણું માનવો પડે ગુણે પ્રત્યક્ષ દેખાય છે તો તેના આધારે આત્માને પણ પ્રત્યક્ષ માનવો પડે.”
“હે ગૌતમ ! અનુમાનપ્રભાણથી પણ આત્માને સાબિત કરી શકાય છે. કોઈ ચીજ તેની સાથે સંકળાયેલ પરિસ્થિાત કે અન્ય વસ્તુ સાથે એક વાર જોઈ દાસ તે માત્ર પરિસ્થિતિ કે અન્ય વસ્તુ પરથી મૂળ સી જના અસ્તિત્વનું અનુમાન થઈ શકે. દા.ત., અગ્નિ અને તેમાંથી નીકળતો ધુમાડો સાથે જેયાં હોય તે જ્યારે માત્ર ધુમાડે જોઈએ ત્યારે અનુમાન કરી શકાય કે સાથે અગ્નિ પણ હશે જ પરંતુ તમને પ્રશ્ન થશે કે જે મૂળ વસ્તુ જોઈ જ ન હોય તે કેવી રીતે તેનું અનુમાન કરી શકાસ ? આત્માને કદી એ જ ન હોય તે તેનું અનુમાન કેવી રીતે થઈ શકે છે પરંતુ હે ઇન્દ્રભૂતિ ગૌતમ! વિશ્વમાં જે કંઈ ભેચ્ય પદાર્થો છે તેના ભોક્તા પણ હોય જ છે શરીર ભોગ્ય છે તો તેને ભક્તા આમાં છે તેમ સ્વીકારવું રહ્યું ”
ઇજૂતિ ગૌતw બૅકાંતમાં પારંગત હતા. પર તુ આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org