________________
કુપુત્તરિયમ” ઃ એક અભ્યાસ
૨૭"
કુમ્માપુરચરિયમ્'નું પ્રધાન લક્ષ્મ ભાવનું મહત્ત્વ સમજ- . વવાનું છે. એ માટે કવિએ કેટલાંક સુંદર પદ્યો આપ્યાં છે. કેટલાંક પોને આસ્વાદ લઈએ :
दाणतवसीलभावणभेएहि चउव्विहो हवइ धम्मो । सम्वेसु तेसु भावो महप्पभावो पुणेयव्वौ ॥ ५
(દાન, તપ, શીલ અને ભાવના આમ ચાર ભેદથી ધમ ચાર પ્રકાર છે. તે બધામાં ભાવને મહાન પ્રભાવવાળો જાણવો.)
भावो भवुदहितरणी भावो सग्गापग्गापुरसरणी । भवियाण. . मणचितिअअचिंतचिंतामणी भावो ॥ ६
(ભાવ ભવસાગરને તરવા માટે વહાણ સમાન છે. સ્વર્ગ અને મોક્ષને પામવાની નિસરણી જેવો છે અને ભવ્યજીને મન-- માં ચિંતવેલી અકય વસ્તુ મેળવી આપનાર ચિતામણિ રત્ન છે. )
दाणतवसीलभावणभेआ चउरो हवति धम्मस्स । तसु . वि भावो परमोसहमसुहकम्माण ॥ १९०
(ધર્મના ચાર ભેદ છે : દાન, તપ, શીલ, ભાવ, તેમાં ભાવ. મુખ્ય છે અને તે અશુભ કર્મનું પરમ ઔષધ છે.)
दाणाणमभयदाण नाणाण जहेव केवल नाण । झाणाण सुक्कझाण तह भावो सव्वधम्मेसु ॥ १९१ कम्माण मोहणिज्ज रसणा सव्वेसु इंदिएसु जहा । बंभन्वय वयेसु वि तह भावो सव्वधम्मेसु ॥ १९२
(દાનમાં જેમ અભયદાન, જ્ઞાનમાં જેમ કેવળજ્ઞાન અને ધ્યાનમાં જેમ શુકલ ધ્યાન તેમ સર્વ ધર્મમાં ભાવ મહાન છે. કર્મોમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org