________________
-૨૦૧૬
વાપરતા હતા. એમાંથી આઠ ઢાકારજીના કાર્ય માં, ચાર જૈન મુદિશમાં અને છ મહાદેવજીને આધીન કરતા. રાજ જે રીતે પૂજનવિધિ કરતા હતા તેનું વણૅન કરેલુ છે. આ ઉપરાંત ગામટસ્વામી( બાહુબલિચ્છ)ની મૂર્તિ અને તેની આજુબાજુનાં મદિરા સબધી વન છે. ત્યારબાદ મુનિશ્રી જણાવે છે કે
જૈન સાહિત્ય સમારેશહે – ગુચ્છ ૨
-
"6
• કનકગિરિ જ્વાલામાલિની, દેવી ચંદ્રપ્રભુ સ્વામિની; નદી કામેરી જન્મ ઉતર્યા તવ મલયાચલમાં સ’ચર્ચા. (૭૫) અંજનગિરિ તિહાં વિષમે ઠામ, શાંતિનાથને કર્યાં પ્રણામ; ચંદનવન તે હાથી ઘણા, પાદપ પેઢા રળિયામણા. (૭૬) ઘાટ ઉતરી આવ્યા મલખાર, કલિકાટ ખંદર અતિ ઉદાર; તિમંદિર શ્વેતામ્બર તણું, વ્યાપારી ગુજ્જર તિહાં ભણું. (૭૭) સે! કૈસે શુભ રમણી ગામ, સભવનાયને કરું પ્રણામ; ગામટ સ્વામી પૂરે તૂર, સાત ધનુષ્ય દેહ સનૂર. અહિંથી જૈત તણાં જે રાજ, પાંચે ઠામે સાહે આજ; તુલ દેસે મેાટા વિસ્તાર, પાલે જિન આણુા આચાર.” (૭૯)
(૫૮)
પછી બદરી નગરીનું વર્ણન છે, જેમાં તાડપત્ર ઉપરના પુસ્તકના ભંડારી તથા સાત ધાતુની, ચંદનની, રત્નની જાતિની પ્રતિમાએ છે એવાં ખિા મુનિશ્રીએ નીરખ્યાં.
ખભાત ઃ
આજ પણ અલૌકિક અને વિખ્યાત ચમત્કારી સ્થ ંભન પાર્શ્વનાથની મૂર્તિ જે સંવત ૧૩૬૦ ની આસપાસ ખંભાતમાં લાવવાથી જેણે આ નગરને તીનું ગૌરવ આપ્યુ. તે સમધી શ્રી કુશલલાભકૃત ‘થંભણા પાર્શ્વનાથ બૃહત્ સ્તવનમાં' કહ્યું છે “શ્વેતલે વરસે દેસ ગુજ્જર, સયલ મલેચ્છામણુ થયઉ, ભલ ઠામ જાણી ભિમ આણી, નચર ખભાષત રચ.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org