________________
ઉપસર્ગ
(६) उपसर्गान् देवादिकृतान् उपद्रवान् ।
(દેવે વગેરેએ કરેલે ઉપદ્રવ તે ઉપસર્ગ)
ઉપસર્ગના મુખ્ય ત્રણ પ્રકારે છેઃ (૧) દેવતાકૃત, (૨) મનુષ્ય- • કૃત અને (૩) તિયચકૃત, ઉત્તરાધ્યયન સૂત્રના ૩૧ મા અધ્યાયમાં કહ્યું છે કેઃ दिव्वे य जे उवसग्गे
તદ્દા નિરિછ માપુણે | जे भिक्खु सहइ निच्च
से न अच्छइ मण्डले ॥ જે ભિક્ષ દેવતા, તિર્યંચ અને મનુષ્ય કરેલા “ઉપસર્ગોને નિત્ય સહન કરે છે તે મંડલમાં રહેતો નથી અર્થાત તેને આ સંસારરૂપી મંડલમાં પરિભ્રમણ કરવું પડતું નથી.
કેટલીક વાર માણસને માથે આવી પડેલા કષ્ટ કે સંકટનું વ્યાવહારિક બુદ્ધિગમ્ય નિરાકરણ થઈ શકતું નથી. કેઈક અતીન્દ્રીય શક્તિ એમાં કામ કરી ગઈ છે એવું લાગે છે. શ્રદ્ધાળુ લોકે માને છે કે ભૂત, પ્રેત, પિચાશ, વ્યંતર, શાકિની, ડાકિની ઈત્યાદિ કોઈ દેવ-દેવી ઈરાદાપૂર્વક એ કષ્ટ આપે છે. જેને માન્યતા અનુસાર કેટલાક દેવો અદશ્ય રહીને વ્યક્તિને ત્રાસ આપવા અથવા સાધનામાંથી ચલિત કરવા, બિહામણું દશ્યરૂપી ઉપસર્ગો કરે છે. સંગમદેવે ભગવાન મહાવીર ઉપર કે કમઠ–મેઘમાળી દેવ ભગવાન પાર્શ્વનાથ ઉપર ઉપસર્ગો કર્યાની વાત જાણીતી છે. આવા ઉપસર્ગો દેવકૃત મનાય છે.
માણસે વેર લેવાને માટે અથવા પિતાને એવો રોષ પ્રગટ કરવાને માટે, ગુનાની શિક્ષા કરવા માટે અથવા કેવળ પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org