________________
ઉપસર્ગ
ડો. રમણલાલ ચી. શાહ
ઉપસર્ગ' શબ્દ જેનામાં વિશેષપણે વપરાય છે.
‘૩૧' શબ્દ સંસ્કૃત ભાષાને છે. એના જુદા જુદા અર્થ થાય છે, જેમ કે (૧) માંદગી, વ્યાધિ, (૨) દુર્ભાગ્ય, (૩) ઇજા અથવા હાનિ, (૪) ગ્રહણ, (૫) ભૂતપ્રેતાદિને વળગાડ, (૬) મૃત્યુ આવવાની નિશાની અથવા આગાહી, (૭) અપશુકન, (૮) મરણને ભય, (૯) આફત, (૧૦) વ્યાકરણમાં અવ્યયને એક પ્રકાર-ધાતુની આગળ અથવા ધાતુ પરથી બનેલા નામની આગળ જોડાતા શબ્દ, (૧૧) મહાકાવ્યનો એક નાને ખંડ અને (૧૨) દેવ, મનુષ્ય વગેરે. તરફથી થતી કનડગત.
જૈનમાં “૩ા' શબ્દ એક વિશિષ્ટ લાક્ષણિક પારિભાષિક અર્થમાં વપરાય છે. સંસ્કૃત “ ” ઉપરથી આવેલા પ્રાકૃતઅર્ધમાગધી શબ્દ “યવસ” પણ વપરાય છે. સૂયરા” (સૂત્રકૃતાંગ) નામના આગમગ્રંથમાં ૩વસી” ઉપર એક અધ્યયન પણ આપેલું છે. “વસરમ્’ નામનું ચમત્કારિક સ્તોત્ર જેમાં સુવિખ્યાત છે. અનેક ધાર્મિક તથા અન્ય પ્રસંગોએ એ સ્તોત્રનું પઠન થાય છે. ભદ્રબાહુ-રચિત મનાતા એ મંત્રગર્ભિત સ્તંત્રને નીચેનો ક મંગલ સ્તુતિ-માંગલિક તરીકે બોલવા-સંભળાવવાની પરંપરા પણ જેમાં પ્રચલિત છે.
उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विधनवल्लयः । મન પ્રસન્નતાતિ, જૂચમાને વિનેશ્વરે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org