________________
ઇતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત ૧૫૩ ૧૮. “ ખંભનપર તિરથ હિ ભણઉ, સકળ સામિથી થઉ થાંભણઉ,
ધણુદરતણાં પરહુર્ણ જે હુતા, સમુદ્રમાહિ રાખિયાં બુડતાં. ૮ ધણુદત્ત સાહ સપનંતર લહઈ, સાસણુતાણી દેવિ ઈમ કહઈ, ત્રેવીસમઉ દેવ માનિ ધરે કુસલ ખેમિ પરહણ જઈ ધરે. ૯ મંગલેર હુ ત સાચરિઉં, ખંભનપર સોપારઈ ફિરિયાં, પૂજ્યા સકલ સામિ થંભણ, અજી મનોરથ છઈ મનિ ઘણું.”૧૦
(“પ્રાચીન તીર્થમાળા' ભાગ-૧,
યશવિજય ગ્રંથમાલા, ૫. ૪૮) ૧૯. “થંભણપાસ ઝૂંબાવતી ના કેડે તું ઘત કલેલ, સસફણે નઈ, સાંમલે, પાસ પરગટ હતું કુંકુમરોલ”૭
(“પ્રા. ત., ભાગ ૧, પૃ ૧૯૮) ૨૦. “મહીસાગર ઉતરીએ પાર, આવ્યા ત્રંબાવટી મઝાર,
થંભતીરથ મહીમાં ઘણે ભાવે ભવિકા ભકત સુણો. વહાણ થંભ્યા સાગર મય સાગરદત્ત શેઠ તિહાં લય, કુશળ આવ્યા મહત્સવ કરી, થંભણ પાસજી નામે ધરી.
પ્રભુજી પામ્યા પુણ્ય સંયોગ, અભયદેવને ટાળે રોગ, ઘણું વર્ષ વળી ભૂdબે રહી, ગોક્ષીર ઝર્યાથી પ્રગટ જ થઈ.”
(પ્રા. તી.” ભાગ ૧, પૃ ૧૨૨) ૨૧. “સઘળે ગામે જુહારીયે, હુષ વારિયું રે, પૂજી પ્રભુજીના પાય,
દેહરે ને દેહરાસરે બિંબ પરે રે, વંદુ ખંભાયત આયે, - થંભણુ પાસ જુહારીયે ચિત્ત ધારીયેં રે કંસારી પાસ નામ.”
(“પ્રા. તી.' ભાગ ૧, પૃ. ૯૭) ૨૨. “થંભણપાસ જિણેસર સાચું સુરતરૂ રે અડવડિયાં આધાર ભીડભંજન પાસ ભીડભંજન જિન નમો રે ટાલે રોગ પ્રચાર.”
(“પ્રા. તી ” ભાગ ૧, પૃ. ૧૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org