________________
Jat
જૈન સાહિત્ય સમારહ – ગુચ્છ ૨
બાદશાહના સમયના મહાન જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિના પટ્ટ શિષ્ય અને તેમના પછી તે પાટના મહાન આચાર્ય શ્રી વિજયસેનસૂરિ કે જેમના હાથે ખંભાતમાં ઘણી જ પ્રતિષ્ઠાઓ થઈ છે તે આચાર્ય શ્રીના અંતિમ સમયે પ્રકૃતિ બગડી ત્યારે તે ખંભાત આવી અકબરપુરના ઉપાશ્રયે ઉતર્યાં હતા.
ખંભાતના જૈન સમાજે પુષ્કળ ધન ખેંચી તેમના નિર્વાણપ્રસ ગયા સમજી નંગ ઊજવ્યેા હતા. શ્રી વિજયસેનસૂરિના કાળધમ સ્થાને ખભાતામજી શાહે એક ભવ્ય સ્તૂ પ બનાવરાવ્યા હતા. આ સમયે દિલ્હીની ગાદી ઉપર જહાંગીર બાદશાહે વિજયસેનસૂરિના સમાધિ મૉંદિર અને આસપાસના ઉદ્યાન માટે દસ વીધાં જમીન અકબરપુરમાં ઈ. સ. ૧૬૧૬ માં ભેટ આપી હતી. અકબરપુર અકબર બાદશાહના નામે વસાવેલુ તે દૃષ્ટિએ અકબરપુર ખ ભાતના ઇતિહાસમાં એક માત્ર ઐતિહાસિક સ્થળ તરીકે જ નહિ પણ જૈન ધમ કેન્દ્ર તરીકે પણ પ્રસિદ્ધ હતું.
અકબરપુર ઉપરાંત કતકપુર પણ જૈન ધર્મનું કેન્દ્ર હતું. વિ. સં. ૧પર ( ઈ. સ. ૧૪૭૦ ) ના એક ધાતુપ્રતિમા લેખ મળે છે. તેમાં ત્યાં શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિમા સ્થાપેલી લખી છે. ઉપરાંત વિ. સં. ૧૫૬૩ના (ઈ.સ. ૧૫૦૭) માં ખંભાતના શ્રીમાળી જ્ઞાતિના અમરાદેએ શ્રી વાસુપુજ્યની મૂર્તિ ત્યાં પધરાવ્યાના લેખ છે. આ પરથી સિદ્ધ થાય છે કે આ પૂરું પ્રસિદ્ધ જૈન ધર્મનું પ્રાંચીત કેન્દ્ર હતું.
જૈન તીર્થ ધામ તરીકે ખંભાત ખ્યાતનામ હેવાને કારણે ધણા પ્રભાવિક આચાયા ખંભાતમાં થઈ ગયા છે અથવા ચાતુર્માસ વગેરે નિમિત્તે ખંભાતમાં રહી ગયા છે. તેમાં શ્રી દેવેન્દ્રસૂરિ, શ્રી હેમચદ્રાચાય, શ્રી માણિક ચંદ્ર, શ્રી વિજયચંદ્ર, શ્રી સિંહતિલકસૂરિ) શ્રી જ્યૂકીર્તિસૂરિ, શ્રી જયકેસરસૂરિ, શ્રી જિંનચંદ્રસૂરિ, શ્રી જિનેાધ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org