________________
ધ્યેય, ધ્યાન, યાતા
૧૨૫
ધ્યેયરૂપ પદાર્થોમાં ધ્યાનથી અભેદ થવું એટલે લેગસ્સ આદિના કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેવું. લોગસ્સમાં પરમાત્મ-વ્યક્તિએ અને ક્ષાયિક ભાવ એમ ઉભય-દ્રવ્ય એટલે કે પરમાત્મ-વ્યક્તિ અને ભાવ એટલે કે ગુણતુ યાત છે.
ધ ક્રિયા એ અનુષ્ઠાન છે. જ્યારે ધર્મધ્યાન ધમ ભાવ એ મનયોગની ક્રિયા-અંતરક્રિયા છે જે અંતરક્રિયા, બાલક્રિયાની સાથે સાથે એટલે કે અનુષ્ઠાનની સાથે કરવાની છે અને જો એમ કરીએ તા જ ધર્માનુષ્ઠાન, તહેવુ અનુષ્ઠાન કે અમૃતાનુષ્ઠાન બની રહે.
જેનું જ્ઞાન તેનેા જેવું ધ્યાન તવા જેનુ ધ્યાન તમા
આત્મા ! આત્મા ! આત્મા !
પરમાત્માની પૂજા કરતાં કરતાં ધ્યાનમાં લીન થવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org