________________
Ge
પચમ જૈન સાહિત્ય સભારાહ
હા. એમણે રચેલાં ‘તિરુકુરળ' ગ્રંથમાં ૧૦ ઋયાનું એક પ્રકરણુ એવાં ૧૩૦ પ્રકરણેામાં ૧૩૩૦ યાઓનું છે,' એમ જણાવી “ઋચાઆના ભાષા સાથે સંદર્ભ આપી જૈન દર્શનની એ કેટલું નજીક છે અગર જૈન દનનેા જ ઉપદેશ એમાં સમાયે છે” એમ એમણે ઉમેર્યું હતું. કેટલીક ઋચાઓના આધારે તે જૈન હેાવાનું જણાવીને એમણે ઉમેર્યુ હતું કે પરતુ આ માટે આધારભૂત માહિતી મળતી નથી. ત્યારબાદ સમયના અભાવે બેઠક બપોર પર મુલતવી રહી હતી. અન્ય સ`શાધન-અભ્યાસ લેખા
આ વિભાગમાં જે અન્ય સૌંશાધન અભ્યાસ લેખા રજૂ થયા હતા તેની વિગત આ પ્રમાણે છેઃ
(1) The Contribution of Muni Santbalji to Spiritualism : શ્રી નિલેશ ક્રૂસાલ (મુંભઇ), (૨) યાગ પાઠ્યક્રમ : ૐ, રમેશ લાલન (મુંબઇ), (૩) કાચેાત્સ` : શ્રી જયેન્દ્ર શાહ (મુંબઈ), (૪) જૈન દર્શન અને સમાધિમરણ : શ્રી ીમનલાલ એમ. શાહ કલાધર’ (મુંબઇ), (૫) ક્ષમા માત્ર ચૌવના િનહી હૈ : પ્રા. શતાબેન ભાણાવત (જ્યપુર), (1) જૈન તત્ત્વવિચાર : શ્રી ગાવિંદજી જીવરાજ લેડાયા (મુંબઈ), (૭) સમતા ઃ પ્રા. તારાબેન ર. -શાહ (મુંબઈ), (૮) આત્મવિકાસ અને ધર્મ : ડૉ. સુમનબેન પી. શાહ (મુંબઇ), (૯) વેશ્યા : શ્રીમતી શૈલજા શાહ (મુંબઈ), (૧૦) પ્રતિક્રમણુ : આજના સ ંદર્ભમાં ઃ પ્રા. દેવબાલા સંઘવી (મુંબઇ), (૧૧) તપશ્ચર્યા શાસ્ત્રામાં અને -વ્યવહારમાં : પ્ર. - લુકચંદ ર. શાહું (અમદાવાદ), (૧૨) જૈન ધર્મ માં કર્મના સિદ્ધાંત પ્રા. કે કિલાબેન શાહ (મુંબઈ), (૧૩) જૈન ધર્મી અને નીતિ: પ્રા. ઉત્પલામેન મેાદી (મુંબઇ), (૧૪) જૈન ધર્મ અને શ્રાવકાચાર : પડિંત કનૈયાલાલજી ડક (જલગાંવ), (૧૫) જૈન ધર્મ અને ચારિત્રઘડતર : ડૉ. તિલેાત્તમા જાની (મુંબઈ), (૧૬) જૈમ દર્શનમાં ન્યાયશાસ્ત્ર-પ્રા. નાનકભાઈ કામદાર (ભાવનગર), (૧૭) યાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org