________________
દ્વિતીય જૈન સાહિત્ય સમારેાહ
કરી હતી. લે કરુચિ ઘડતા લાકસાહિત્યની દષ્ટિએ જૈન સાહિત્ય જેટલું કામ આપી શકે છે તેટલું અન્ય કાઈ સાહિત્ય આપી શકતું નથી, લેાકગીત, રાસગ્ર થા, ચેાપાઈ, સજઝાય વગેરેને લગતા ગ્રંથે અદ્વિતીય છે. ઉત્તરા રા થી અને હજારા લેાકગીતાથી જૈન લેાકસાહિત્ય સમૃદ્ધ છે. અગના દર્શનમાત્રથી ફલાદેશ કહી શકાય. એવી પૂજ્ય પુણ્યવિજયજીસંપાદિત ‘અંગવિદ્યા', ‘ઉપમિતિભવ પ્રપચ થા', એક જ શ્લેાકમાંથી સાત કથા પ્રગટતી સપ્ત સધાન', ‘સંગીતા પનિષદ’, ‘મૃગપક્ષીશાસ્ત્ર', ચેાનિ પાહુડ’ ( પ્રાભૂત ), ‘જ્યાતિષ સારગ્રંથ', ઠક્કર ફેરુકૃત ‘દ્રવ્યપરીક્ષા', ‘જૈન સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ,’ મધ્યકાલીન સમાજજીવનનું ચિત્ર આલેખતી ‘કુવલયમાલા', આમ સંખ્યાબંધ પ્રથાની વાતને પ્રત્યેકના વસ્તુસંદર્ભે કરીને શ્રી. અગરચ’જી નાહટાએ જૈન સાહિત્યના વિકાસ અને પ્રચાર કઈ રીતે. થઈ શકે તે વિશે વિચારવાના અનુરાધ કર્યાં હતા.
•
ડી. કનુભાઈ શેઠે ગુજરાતના હસ્તપ્રતગ્રંથભ`ડારા' એ વિશે.. ના પેાતાના નિબધમાં ગુજરાતના ગ્રન્થલડારેની હાલની સ્થિતિ. વિશે તથા સાહિત્ય અને સાધનની કેટલીક પ્રમુખ સંસ્થાઓ વિશે તેમાંની હસ્તપ્રતાના સંદર્ભમાં કહ્યું હતું. તેમણે એલ. ડી. ઇન્સ્ટિ ટયૂટ, ગુજરાત વિદ્યાસભા, ભેા, જે, વિદ્યાભવન, ચુનીલાલ ગંધી વિદ્યાભવન, ડાહીલક્ષ્મી લાયબ્રેરી, એશિયાટિક સેાસાયટી, ભારતીય વિદ્યાભવન, મહાવીર જૈન વિદ્યાલય વગેરે સસ્થાઓમાં જૈન પ્રાકૃત સાહિત્યની કેટકેટલી હસ્તપ્રતા છે તેનેા ઉલ્લેખ કરી અમદાવાદ,પાટણ, વડાદરા, ખંભાત, ડભાઈ, ઈડર, લીમડી, વીરમગામ, જામનગર, પાલીતાણા તથા ભાવનગર આ સર્વ સ્થળેએ આવેલા જૈન ગ્રંથ-ભંડારાની સ્થિતિનું સર્વેક્ષણુ અને ચાર તબક્કામાં સમાવી લેતી.. યાદી તૈયાર કરવાનું સૂચવ્યું હતું.
ૐા. ઇન્દિરાબહેન શાહે (સુરત) ગીતા અને જૈન ધર્મ' એ
Jain Education International,
For Private & Personal Use Only
www.jainelibrary.org