________________
‘સીતારામ ચોપાઈ'
૩૪૫ નવ રસ પિષ્યા મઈ ઇહાં, તે સુઘડો સમજી લેજો રે; જે જે રસ પિષ્યા બહાં, તે ઠામ દીખાડી દેજો રે. કે કે ઢાલ વિષમ, કહી તે દૂષણ મતિ ઘો કઈ સ્વાદ સાબૂની જે દૂયઈ તે હિંગટ કહે ન હાઈ રે. જે દરબારિ ગયો હસ્યઈ, હુંઢાકિ મેવાડિ નઈ દિલ્લી રે; ગુજરાતિ મારુયાડિ મઈ તે કહિસ્યઈ ઢાલ એ ભલી રે.'
તત્કાલીન લેકપ્રચલિત કહેવતો પોતાની કૃતિમાં વણી લેવાની ખાસિયત જેમ કવિ અખામાં જોવા મળે છે, તેમ સમયસુંદરમાં પણ જોવા મળે છે. સીતારામ ચોપાઈમાં પ્રસંગ કે પરિસ્થિતિ અનુસાર એવી કેટલીક કહેવતોનો પ્રયોગ સમયસુંદરે કર્યો છે. નીચેનાં કેટલાંક ઉદાહરણે પરથી તેની પ્રતીતિ થશે ?
છઠ્ઠી રાત લિખ્યઉં તે ન મિટ
ભઈ મતિહીણ ન જા, ત્રુટઈ અતિ ઘણે તા.”
કીડી
ઉપર
કેહી
કટકી.”
પિટ કે ઘાલઈ નહી અતિ વાલ્હી છૂરી રે
“લિખ્યા મિટઈ નહિ લેખ”
“રતન ચિંતામણિ લાભતાં, કુણ ગ્રહઈ કહઉ કાચ; દૂધ થકાં કુણ છાસિનઈ, પીયઈ, સહુ કહઈ સાચ.”
ઉંધ તણઉ વિછાણ લાધઉં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org