________________
‘સીતારામ ચોપાઈક
૩૩૭
સેનાએ વચ્ચે મેટું યુદ્ધ થયું. મને પક્ષે ઠીક ઠીક ખુવારી થઈ. લક્ષ્મણ ધાયલ થઈ મૂર્ણિત થયા. રામે લક્ષ્મણને બચાવવા માટે અયેાધ્ય થી દેવી જળ લાવવા માટે ભામડલને મેકા.
રાવણે સીતાના બદલામાં પેાતાનું અડધું રાજ્ય આપવાની દરખાસ્ત રામને મેાકલાવી, પરતુ રામે તેનેા અસ્વીકાર કર્યાં. સીતાને સમજાવવા માટે રાવણે ઘણા પ્રયત્ન કર્યાં, પરંતુ તેમાં તે સફળ થયે। નહિ. યુદ્ધ વગર સીતાને પછી મેકલી દે તા તેની નિદા થશે એમ તેને લાગ્યું. રામ અને રાવણ વચ્ચે મેટું યુદ્ધ થયું. લક્ષ્મણના ચક્રથી યુદ્ધમાં રાવનું મૃત્યુ થયું. અંતે રામને વિજય થયા. રામ, લક્ષ્મણ, હનુમાન વગેરેએ લંકામાં પ્રવેશ કર્યાં. સીતાનું મિલન થયું . માટે ઉત્સવ મનાવવામાં આવ્યા. બધાંએ શાંતિનાથ ભગવાનના જિનાલયમાં જઈને પૂજનસ્તવન કર્યું. રામે રાવણના પરિવારને સાંત્વન આપ્યું. લંકાની પ્રજાએ લકાનું રાજ્ય કરવા માટે રામને વિનંતી કરી, પરંતુ રામે તેના અસ્વીકાર કર્યાં.
રામ, લક્ષ્મણ, સીતા લંકામાં થેાડા દિવસ રહ્યાં. તે દરમિયાન નારદ મુનિએ આવીને કહ્યું કે અયેાધ્યામાં રામની માતા તેમને માટે ખૂબ ચિંતાતુર રહે છે. રામે નારદ દ્વારા પેાતાના કુશળ-સમાય.૨ મેાકલાવ્યા અને વિભીષણના આગ્રહથી લંકામાં સાળ દિવસ રહીને, પુષ્પક વિમાનમાં બેસીને અયેાધ્યા પહોંચ્યા. ત્યાં તેમનું મોટા ઉત્સવપૂર્વક સ્વાગત થયું. યાર ભાઈએ અને તેમના પરિવારનુ` પુનર્મિલન થયું.
રામ-ભરતના પુનર્મિલનનું રસિક આલેખન કવિએ વિગતે કર્યુ છે. ત્યાર પછી ભરતની દીક્ષાને પ્રસંગ કવિએ વધુ વ્યા છે. દીક્ષા ન લેવા માટે રામ ભરતને સમજાવે છે, પરંતુ ભરત અચલ રહે છે, અને કુલભૂષણ કેવલી પાસે દીક્ષા લે છે. રામ એ પ્રસગે મેટો ઉત્સવ કરે છે. ૫મચરિય'માં વર્ણવ્યા પ્રમાણે ભરતને દીક્ષા લેતાં અટકાવવા માટે સીતા બીજી રમણીએ દ્વારા જલક્રીડા યેાજે છે. તે પ્રસંગ
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org