________________
કરવી
માળમાં કસાઈ ચાલુ ન
કરછમાં જૈન ધર્મ
૨૯કચ્છમાં કદાચ વિદ્વાને ઓછા પાક્યા હશે પણ આચારધર્મ સારી રીતે પળાતો. અહિંસા અને જીવરક્ષા માટે પર્યુષણ દરમ્યાન અમારિનું પાલન થતું, જેમાં ભઠ્ઠીઓના ચૂલા બંધ રહેતા, લુહાર કઢની ભઠ્ઠી બંધ રાખતા, બેબી કપડાં માટે ભટ્ટ ચાલુ ન કરે, કંઈ મીઠાઈ માટે પણ ચૂલે ન સળગાવે, કસાઈ અને માછીમારે પણ પિતાનું કામ બંધ રાખે. માછીમારોને તે જૈન તરફથી અનાજ આપવામાં આવતું. ધણ ગામમાં એ હજી ચાલુ છે. હજી પણ પૂનમ: અને અમાસની પાખી પાળવામાં (૫ખવાડિયે બંધ રાખવામાં) આવે. છે અને ગામના ખેડૂત, મજૂર, બળદ, બધાને રજા હોય છે.
કરછના વિકાસ અને સુખાકારીમાં સાહસિક જેને ફાળે. નેધપાત્ર છે. જેનોની દાનભાવનાથી કચ્છમાં માનવધર્મ ગતિશીલ રહ્યો. છે. કચ્છ બહાર મુંબઈ અને અન્યત્ર વસેલાં જેનેએ પિતાના ધર્મસંસ્કારને પ્રતાપે ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને તબીબી સેવાઓ માં. સતત બહુમૂલ્ય પ્રદાન કર્યું છે અને આજે પણ કરી રહ્યા છે.
[સંદર્ભ : (૧) શ્રી માવજી કે. સાવલાને લેખ, (૨) અંચલ ગછ દિગ્દર્શન, સં. શ્રી પ.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org