________________
શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય
(૩) પ્રાકૃતપ્રવેશ, પ્રાકૃત વ્યાકરણ વગેરે પ્રાકૃત વ્યાકરણા. (હૂઁ) વિજયચ કેવલી ચરિય, પઉમચરિય, સુર-સુ ંદરી ચરિય, વસુદેવહિંડી, સમરાચ્ચ કહા, ચઉપન્ન મહાપુરિસરિય` વગેરે પ્રાકૃત જૈન કાવ્યા.
(૬) સત્ય હરિશ્ચંદ્ર, મુદ્રિત કુમુદચંદ્ર નલવિલાસ વગેરે જૈન નાટક્ત્ર થા.
૨૪૫
(È) શ્રી વીતરાગસ્તાત્ર, મહાદેવસ્તાત્ર, સિદ્ધસેનકૃત દ્વાત્રિ શિકા, શાલન સ્તુતિ ચેાવીશી, અન્દ્ર સ્તુતિ ચેાવીશી, ધનપાલકૃત ઋષભપંચાશિકા વગેરે જૈન સ્તુતિવ્ર થેા.
(ઓ) છદાનુશાસન વગેરે છંદશાસ્ત્રના ગ્રંથો,
(ઔ) પ્રતિમાલેખ સંગ્રહ, પ્રાચીન લેખસંગ્રહ વગેરે જૈન સંશાધનના ગ્રંથે.
(સ્ત્ર) વિવિધ તીથ કલ્પા વગેરે, તીર્થાંની મહત્તા અને મહત્ત્વનાં સ્થળ દર્શાવનારા ગ્રંથે.
(:) અહુન્નીતિ વગેરે જૈન રાજ્યનૈતિક ગ્રંથા.
() વાસ્તુશાસ્ત્ર, પ્રાસાદમ'ડન વગેરે, જૈન શિલ્પના થા. (વ) લગ્નશુદ્ધિ, દિનશુદ્ધિ, યેાતિષ્કર*ડક, આર‘સિદ્ધિ વગેરે જૈન જ્યેાતિષના ગ્રંથા
(T) ધ્વજદ'ડ, પ્રતિષ્ઠાવિધાન, અદભિષેક, અહં પૂજન, સિદ્ધચક્રપૂજન, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે જૈન વિધિવિધાનના ગ્રંથા.
(૧) અહુંચૂડામણિ, અષ્ટાંગ નિમિત્ત, અંગવિદ્યા વગેરે જૈન નિમિત્તશાસ્ત્રના ગ્રંથા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org