________________
જૈન સાહિત્ય સમારાહ
(૨) શ્રી દેસાઇએ પેાતે પાછળથી કરેલા સુધારાઓને મૂળ સ્થાન સાથે સંકલિત કરી લેવા.
૧૯૪
(૩) અનવધાનથી પ્રવેશી ગયેલા માહિતીષા અને મુદ્રણુદેષા સુધારી લેવા.
(૪) ત્રણે ભાગની અખંડ શબ્દાનુક્રમણિકા તૈયાર કરવી, (૫) સ ંવતવાર અનુક્રમણિકા પહેલા બે ભાગમાં છે તે ત્રણે ભાગની સામગ્રી તૈયાર કરવી.
(૬) સામગ્રીમાં આવતાં સઘળાં વ્યક્તિનામાની સૂચિ કરવાનું પણ વિચારવું.
આ સુધારાએથી એક સમૃદ્ધ ગ્રંથ સમૃદ્વૈતર બનશે અને શ્રી મેાહનલાલ દલીચંદ દેસાઈએ કરેલા અસાધરણ શ્રમ વધારે સાક થશે. ગુજરાતી સાહિત્યની આવી વિરલ સેવા અાવવા માટે શ્રી દેસાઈનું આપણે જેટલું ગૌરવ કરીએ એટલું એ છે.
*
જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૧ : ઈ. સ. ૧૯૨૬, ભાગ ૨ : ઈ. સ. ૧૯૩૧, ભાગ ૩ : ઈ. સ. ૧૯૪૪, પ્રકાશક : શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ ઍક્સિ, મુંબઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org