________________
મહામૂલા સંદર્ભગ્રંથ
શ્રી દેસાઈના આ દીર્ઘ સાહિત્યયજ્ઞનું પરિણામ પહેલી જ નજરે આપણને પ્રભાવિત કરે એવું છે. એની કેટલીક હકીકતો આપણે જોઈએ,
(૧) ત્રણ ભાગ અને ચાર ગ્રંથ (કેમ કે ત્રીજો ભાગ બે ખંડમાં વહેંચાયો છે)માં વિસ્તરેલા જૈન ગૂર્જર કવિઓ'માં કુલ ૪૦૬૧ પાનાની નીચે મુજબની સામગ્રી છેઃ ર૯૯૯ પાનાં : જૈન (અને ડાક જૈનેતર) ગુજરાતી કવિઓની
કૃતિઓની નોંધ ૧૬ ૬ પાનાં : ઉપરની સામગ્રીની શબ્દાનુક્રમણિકાઓ
૮૯૬ પાનાં : પૂરક સામગ્રી - ૪૦૬૧ પાનાં
(૨) એમાં નીચે મુજબની સંખ્યામાં કર્તાઓ અને કૃતિઓ નોંધાયેલાં છે:
૯૮૭ જેન કર્તાઓ ૨૦૫૫ એ જૈન કર્તાઓની કૃતિઓ ૧૪૧ જૈન ગદ્યકારો ૮૫૦ એ જૈન ગદ્યકારતી કૃતિઓ ૯૦ જેનેતર ગ્રંથકારે ૯૦ જેટલી એ જૈનેતર ગ્રંથકારોની કૃતિઓ
આ આંકડા શ્રી દેસાઈએ પિતે અનુક્રમાંક આપ્યા છે તેના છે. એમણે ક, ખ, એમ કરીને કર્તાઓ ને કૃતિઓ ઉમેરેલાં છે તે આ આંકડા ઉપરાંતનાં થાય. બીજી બાજુથી, જેન ગદ્યકારે ને ગદ્યકૃતિઆમાંથી ઘણાની નેધ સામાન્ય વિભાગમાં થઈ જ ગઈ છે અને અજ્ઞાતકર્તક કૃતિઓના કર્તાને પણ કમાંક અપાયા છે એ જોતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org