________________
જપ-સાધના
૧૬૯
બિંદુમાં પહેચ્યા બાદ, સ`મેાધન-વિશેષણુની કૃતિ પૂરી થાય અને દ્વિપાક્ષિક દ્રવણ શરૂ થઈ જાય છે. જેટલા અંશમાં સાધકની કૃતિ ભ્રમન્યમાં રહે છે તેટલા વખત સતત અમૃતધારા સહસ્રારમાંથી વલા જ કરે છે.
આગમા જેને નવપદની આરાધના( સિદ્ધચક્રની આરાધના) કહે છે તેને મંત્રશાસ્ત્ર બિંદુનવકની સાધના કહે છે. બિંદુથી શરૂ થતા આરહણની ભૂમિકા નીચે મુજબ છે.
બિંદું, અર્ધચન્દ્ર, રાષિની, નાદ, નાદાંત, શક્તિ, વ્યાપીની, સમના, ઉન્મના બિંદુમાત્રાથી અમાત્રમાં જવાનું દ્વાર છે, જ્યારે કપાળપ્રદેશમાં ઉપર ચઢવાનું થાય છે ત્યારે જે સામરસ ઝરે છે તેને અર્ધચન્દ્ર કહે છે. રાધિનીમાં દિક્—કાલનું પાકય રહેતું નથી. ત્યારબાદ અને નાદાંતની ભૂમિકા એ બિંદુંનું સંપૂર્ણ લય થવું તે છે. અહીં જીવાને ભાવ શેષ રહ્યો છે તે નષ્ટ થાય છે અને શક્તિના સ્થાનમાં એક વિરાટ ચૈતન્યના અશને-અહુને-અહુને અનુભવ કરે છે. વ્યાપીની –સમના સુધી સૂક્ષ્મયાગ રહે છે. ત્યારબાદ ઉન્મનામાં ચેાગનિરોધ થાય છે. નાદના અંતમાં તત્ત્વજ્ઞાનના ઉદ્દય થાય છે. સાક્ષર મટી સ્વાક્ષર બનાય છે. આ રીતે બિંદુમાંથી સિંધુની સૃષ્ટિ થાય છે. મંત્રસાધના આ પ્રમાણે સ્થૂલ ભૂમિકામાંથી અંતિમસ્થાન સુધીનું ઉત્થાન કરવા સમર્થ છે, યુક્તિ, શાસ્ત્ર, મહાજનવાકય અને આત્મપ્રત્યય આ ચારેયથી પરસ્પર અવિરુદ્ધ એવું તેનું કાર્યું છે. યુક્તિથી અનુમેદનીય બનાય, શાસ્ત્રથી સંસ્કાર પડે, ‘મહાજનવાકયથી સમન થાય અને આત્મપ્રત્યયથી પરીક્ષાનુભૂતિ પ્રત્યક્ષ થાય, સર્વાં સંશયેાનું નિરસન થાય. જપ સાધના આ ચારે ય દ્વારાથી સિદ્ધ છે. જપસાધનામાં મ`ત્રાક્ષરાને શબ્દબ્રહ્મની વ્યાખ્યા આપી તે કેટલી સાક છે તે આ ઉપરથી સમજશે. શબ્દબ્રહ્મના નિષ્ણાત એટલે તિક્ સામાન્યથી સજીવરાશિમાં રહેલ અનાહતરૂપી આત્મતત્રનેા સ્વીકાર. તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org