________________
જૈન સાહિત્ય : દિશા અને કા ક્ષેત્ર
‘જહા સÙ સસુત્તા, પડિયાવિન વિષ્ણુસ્સઇ
ન વિષ્ણુસઇ.’
એવ' જીવે સસુ, સસારે જેમ દારા પરાવેલી સેાય પડી જાય તેા પણ ખેડવાઈ જતી નથી કે નષ્ટ થતી નથી, તેવી રીતે જ્ઞાનરૂપી દ્વારામાં પરાવાયેલા જીવ. સંસારમાં નષ્ટ-ભ્રષ્ટ થતા નથી.
૧૫૫
મહાભારતના શાન્તિપ માં કહ્યું છે : ના વચતે લન્તુવિધવા તુ પ્રમુયંતે 1 (કમથી બંધાયેલેા જીવ વિદ્યાથી મુક્તિ પામે છે.)
જ્ઞાન અથવા વિદ્યાનેા આવે અપાર મડિમા ડેાવાથી એની. આરાધના વિવિધ રૂપે થતી આવી છે. વાણીના માધ્યમ દ્વારા ભૂતકાળમાં થઈ ગયેલા અનેક મહાત્માએનાં, બુદ્ધ પુરુષાનાં, તીથ કરેાનાં અનુભવવનાના સુમંગલ વારસા આપણને સાંપડયો છે. એ વારસાને શાભાવવાનું કર્તવ્ય મનુષ્યમાત્રનું છે.
વર્તમાન સમયમાં વિશ્વની વસતિના પ્રમાણુમાં જૈનેની વસતિ ધણી જ એછી છે. એમ છતાં જૈને પાસે પેાતાનું જે સાહિત્ય છે. તે અત્યંત વિપુલ છે. પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, રાજસ્થાની, હિંદી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિળ વગેરે ભાષાઓમાં પ્રાચીન જૈન સાહિત્ય પુષ્કળ લખાયેલું છે. જુદા જુદા હસ્તપ્રતભડામાં વાંસ લાખથી વધુ હસ્તપ્રતા સચવાયેલી છે જે જૈન સમાજ માટે ઘણી ગૌરવની વાત છે. આ હસ્તપ્રતામાંની ઘણી હજુ અપ્રકાશિત છે. સહેજે બે- ત્રણ સૈકાથી વધુ સમય ચાલે એટલું સ ંશાધનનું કાર્યં આ ક્ષેત્રમાં પડેલું છે. આપણા પૂર્વસૂરિએ વાઙમયની કેટકેટલી વિવિધ શાખાએમાં અદ્વિતીય કાર્યો કર્યું છે તે એ વિષયના જાણકા નણે છે.
જૈન સાહિત્યના ઇતિહાસ અંગે શ્રી મેાહનલાલ દલીચંદ દેસાઇએ જૈન સાહિત્યનેા સક્ષિપ્ત ઇતિહાસ' તથા ‘જૈન ગૂર્જર કવિએ’ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org