________________
જૈન સાહિત્ય સમારોહ
૧૧૬
જ કર્મના મૂળ અંગે મહત્ત્વ થયું એટલે જે જેવું કરે તેનું તેવું ફળ તે પામે. આ વાત સિદ્ધાંતરૂપે થઈ.
આ રીતે કર્યાંનું ફળ દેવાની શક્તિ દેવતા કે ઈશ્વર કે મ ંત્રમાં નહી" પણ એકમાં જ છે, જેને લીધે ફળ છે આ સિદ્ધાંત સ્થિર થયા. એટલે સ્વયં મનુષ્ય જ શક્તિસ`પન્ન થયા. મનુષ્ય જ નહીં, પણ સ’સારના સમગ્ર જીવા પેાતાનાં કમને માટે સ્વતંત્ર થયા. આમ, જીવને તેના સ્વાતંત્ર્યની ઓળખાણુ સર્વપ્રથમ જૈન સાહિત્યમાં જોવા મળે છે.
આ સિદ્ધાંતથી એ પણુ ફલિત થયું કે સંસારમાં આ જીવ તેનાં પેાતાનાં જ કર્મને કારણે ભ્રમણ કરે છે અને દુ:ખી થાય છે. તેના પરમા પણે અન્ય કાઈ વ્યક્તિ કારણ નથી. અને જો આમ છે તેા તેના શાશ્વત સુખ માટે તેણે પોતે જ પ્રયત્ન કરવાના છે. તેને બીજો કોઈ સુખ આપી દેવાને નથી. તે તે! તેણે પેાતાના અંતરમાંથી જ મેળવવાનું છે અને તેના ઉપાય છે કવિહીન થવું તે.
--
-
જૈનાનું પ્રાચીનતમ પુસ્તક ‘આચારાંગ' છે અને એમાં કવિહીન કેમ થવું જેથી સ`સારનું પરિભ્રમણ ટળે અને પરમ સુખની નિર્વાણઅવસ્થા પ્રાપ્ત થાય તે સમજાવવામાં આવ્યું છે. વૈદિકાના કર્મકાંડી યજ્ઞમા અને ઉપનિષદેાના જ્ઞાનમા`થી આ માગ એટલે કે ૩ વિહીન થવાને આ માર્ગ — સાવ નિરાળા છે, સામાયિક અથવા સમભાવને સિદ્ધાંત કર્માવિહીન થવાને માર્ગ છે. તદનુસાર સ વા સમાન છે. એટલે કે કાઇને દુઃખ ગમતું નથી, કાઈને મૃત્યુ ગમતું નથી, સૌને સુખ ગમે છે, જીવવું ગમે છે, માટે એવું કશું ન કરે જેથી બીજાને દુ:ખ થાય. આ છે સામાયિક અને તનેા સૌપ્રથમ ઉપદેશ . ભગવાન મહાવીરે જ આપ્યા છે એમ ‘સૂત્રકૃતાંગ'માં સ્પષ્ટીકરણ છે. આવા સામાયિક માટે સર્વસ્વના ત્યાગ કરા તા જ બીજાનાં દુઃખના તમે નિમિત્ત નહીં બને, એટલે કે
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org