________________
જ્ઞાન, કર્મ અને ભક્તિ
૧૦૭
ખીજા પગથિયાં ઉપર ચડી નહિ શકાય. ભજન વિના ભગવાન નહિ એટલું ય જો ન જાણતાં હાઈએ તેા ભજન કરશે. ક્રાણુ ? એટલે જ્ઞાનની અગત્ય સર્વાંર – સથી વધારે, સદાચારથી પણ વધારે, એવું તેા કખીરજી પણ કહે છે. પરંતુ એમનેા ઝેક જ્ઞાનના તાણાવાણામાં આચારને વીંટવાના છે. વિધિ-વિધાને કે બાહ્ય-સ્થૂલ ક્રિયાકાંડ ક્ષેત્રવિશુદ્ધિ માટે જરૂરના ખરે. આલંબન અગત્યનું જરૂર, પરંતુ આલંબનમાં જ પડ્યા રહેવું એ સામે કખીરજીએ શિંગડાં ભરાવ્યાં છે. જો પાંડિત્યની જ જરૂર સ્વીકારીશું તે બિચારાં ઓછું ભણેલાંની શી દશા થશે ? એને તા મેક્ષ થશે જ નહિ એમ જ કે ? કશ્મીરજીને મેટેડ વાંધા અને વિરોધ આ બાબત સામે છે. એમને તા સામાન્ય માણસનું હિત હૈયે વળગ્યું છે. એ પતિની દયા ઉપર નભે એવું કબીરજી તથી ઈચ્છતા. ગણ્યાગાંઠયા ભાષાવિશારદા સામેનું કબીરજીનું ધર્મયુદ્ધ હતું. ઈશ્વરનાં કે ઈશ્વર જેવાનાં ગુણગાન ગ.વાથી કાંઈ દળદર જતું નથી. એ જાય છે એ પ્રમાણે કરવામાં આવેલી નિષ્કપટ ભક્તિથી. એ તા આ લેાકમાં માનતા ઃ શ્લેાકાધન પ્રવક્ષ્યામિ યદુક્ત થકેટિભિઃ પરેપકારઃ પુણ્યાય, પાપાય પરપીડનમ્.
પાપ-પુણ્યની મ`ગ્રાહી વ્યાખ્યા આ બ્લેકમાં આપી દીધી છે. બ્રહ્માંડે અનેક ટિ છે; દેવલાકે આટલા છે અને આ લેક ચતુઈશ રજવાત્મક છે અને તીર્થાંની તથા પુરાણાની સંખ્યા આ એવું વિગતવાર જાણતાં ન ઊઇએ અને ભગવાનની ભક્તિથી છુટકારો મેળવાય છે એટલું જ માત્ર જાણતાં હેાઈએ તા ય ઘણું છે એવા શ્મીરજીના મતવ્ય સાથે મળતા થયા વિના આરેા નથી.
છે
,
Jain Education International
સામાન્યપણે એક ભ્રામક માન્યતાએ આપણાંમાં ઘર ઘાલ્યું છે અને તે એ કે ભક્તિ કરવી સહેલ છે પણ જાણકારી પ્રાપ્ત કરવી દેથલી છે. એ સામે લાલબત્તી ધરતાં કશ્મીરજી કહે છે
For Private & Personal Use Only
--
www.jainelibrary.org