________________
ભક્ત ત્રિમૂર્તિ
૧૦૧
આવે છે. શ્રી દેવચંદ્રજીનું આગમજ્ઞાન પણ તેવું જ અદ્ભુત હતું, તે તેમના ‘ આગમસાર' આદિ ગ્રંથ પરથી દેખાઈ આવે છે; તેમજ ન્યાય વિષયની તેમની તીક્ષ્ણ પર્યાલાયના પ્રભુભક્તિમાં તેમણે કરેલી અદ્ભુત પારમાર્થિક નયઘટના આદિ પરથી જણાઈ આવે છે. અને સર્વ શાસ્ત્રપાર ગત ન્યાયાચાય શ્રી યશેવિજયજી તેા ન્યાયના ખાસ નિષ્ણાત તજૂનુ (specialist) હતા, એટલે ન્યાયને એમણે યથાચેાગ્ય ન્યાય આપ્યા હોય એ સમુચિત જ છે. તેઓશ્રીએ ખાટી અડાઈથી નહિ પણ પૂરેપૂરા આત્મવિશ્વાસથી પેાતાને માટે એક સ્થળે દાવા કર્યાં છે કે વાણી વાચક જશ તણી, કાઈ નયે ન અધૂરી હૈ.' એ અક્ષરે અક્ષર પ્રત્યક્ષ સત્ય છે, તેની પ્રતીતિ આપણને તેમના ન્યાયસંબધી – દનવિષયક ગ્રંથા પરથી થાય છે.
:
-
અને અધ્યાત્મન્યત્ર વિષયમાં પણ આ ભક્ત ત્રિમૂર્તિએ અસાધારણ અદ્ભુત પ્રગતિ સાધી હતી. યોગીરાજ આનંદઘનજી તા અધ્યાત્મમાગ માં એકા અને અતિ ઉચ્ચ દશાને પામેલા જ્ઞાની પુરુષ હતા, તે તેમનાં સ્તવના અને પદમાં દેખાઈ આવતી અનુભવની ઝલક પરથી દેખાઈ આવે છે. મેટાં મોટાં વ્યાખ્યાન દ્વારા ધ્રુવનારા વાચસ્પતિઓનાં વ્યાખ્યાનેથી અન તણેા બેધ તે આનંદ શ્રીમાન્ આનંદધનજીની એકાદ સીધી, સાદી, સચેષ્ટ ને સ્વયંભૂ વચનપંક્તિથી ઊપજે છે. એ જ એમનું એક્રેક અનુભવચન હરા ગ્રંથા કરતાં કેવું બળવાન છે તે બતાવી આપે છે. અને આ પરમાગુરુ આન ધનજીના પગલે અધ્યાત્મયાગ વિષયમાં ઘણા આગળ વધેલા શ્રી યશે।વિજયજીએ પણ તેમની ઉત્તમ પ્રસાદી આપણને અધ્યાત્મસાર’, ‘અધ્યાત્મ ઉપનિષદ્', ‘ખત્રીશ બત્રીશી,' ‘યેાગષ્ટિ સજ્ઝાય’ આદિ એમના ચિર જીવ કીર્તિસ્થંભ સમા અનેક મહાગ્ર થા દ્વારા આપી છે. પાતંજલ આદિ યાગ સાથે મૈત્રીભર્યાં સમન્વય સાધતાં આ અધ્યાત્મવિષયક ગ્રંથરત્ના એ અધ્યાત્મ વિષયમાં છેલ્લામાં છેલ્લા શબ્દ છે, most up-to-date છે, અધ્યાત્મસંબધી સ
• •
Jain Education International
•
For Private & Personal Use Only
www.jainelibrary.org