________________
ભક્ત ત્રિમૂર્તિ ...
આમ, આ માધુર્ય મૂર્તિ ભક્ત ત્રિમૂર્તિના પરમ ભક્તિભાવનિર ને ચૈતન્યરસની છેાળા ઉછાળતાં સ્તવને આત્માનુભવના પરમ પરિપાકરૂપ હાઈ, ગાતાં કે સાંભળતાં, કાઈ અદ્ભુત આઠ્ઠલાદ આપે છે, તે મનના થાક ઉતારી નાંખી પરમ ચિત્તપ્રસન્નતા આપે છે. આ ભક્ત ત્રિમૂર્તિનાં વચનામૃતામાં એવાં તા અદ્ભુત માય, પ્રસાદ, આજસૂ ને ધ્વનિ ભર્યાં છે, એવું તે ઉચ્ચ ચૈતન્યવંતું કવિત્વ ભર્યુ છે, કે તેને! રસાસ્વાદ લેતાં આત્મા પૂરેપૂરા જાણે તૃપ્ત થતા નથી. જાગતી જ્યેાત જેવી આ ભક્ત ત્રિમૂર્તિ ભક્તિરસની એવી અપૂર્વ જાદૂનવી વહાવી ગયેલ છે, કે જે કોઈ ભાગ્યવંત જન તેમાં નિમજ્જન કરે છે, તે પાવન પરમ આત્માનદ લૂંટે છે.
.
નમું આનાના ધૂન વરિષ આનધનને નમું દેવચંદ્રા અમૃતઝરણા જ્ઞાનધનને; યશાશ્રીના સ્વામી શ્રુતનિધિ યોાવિજય નમું, નિતિ ગીતાથે ગીત અમૃત ભક્તિરસ રમું.
૧
આ ભક્ત ત્રિમૂર્તિએ આદર્શ સમાજસુધારક અને પ્રખર ધમ ઉદ્ધારક તરીકે અનન્ય શાસનદાઝ દાખવી છે. એ ખાસ તૈાંધવા જેવું છે કે તેમના સુધારા આધુનિકાની જેમ યદ્વાતદ્દા સ્વચ્છ ંદાનુયાયી નથી, પણ નિર્મલ શાસ્ત્રમાર્ગાનુયાયી ને શુદ્ધ આદર્શવાદી છે. ભગવાને પ્રણિત કરેલા મૂળ આદર્શ વીતરાગમા થી સમાજને ભ્રષ્ટ થયેલા દેખી, ગૃહસ્થાને તેમજ સાધુઓને તેથી વિપરીતપણે–વિમુખપણે વંતતા નિહાળી, ક્ષુદ્ર નિર્માલ્ય મતમતાંતરોથી અખંડ સમાજને ખડખડ છિન્નભિન્ન થયેલેા ભાળી, આ ભાવિતાત્મા મહાત્માઓનું ભાવનાશીલ સાચી અંતરદાઝવાળુ હૃદય અત્યંત દ્રવીભુત થયું હતું, કકળી ઊઠયુ હતું. એટલે જ તે સમાજને સડે। દૂર કરવાના એકાંત નિર્મલ ઉદ્દેશથી તેઓએ ઠેરઠેર પેાકાર પાડચો છે. પુરુષ પર પર
cr
Jain Education International
૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org