________________
જૈન સાહિત્ય સમારોહ વિન્ટેજ, ડો. કે. ઋષભયંદ્ર (અમદાવાદ), (૪) શત્રુંજય તીર્થ, શ્રી નલીનાક્ષ પંડયા (વલ્લભ વિદ્યાનગર), (૫) માવાન ઘરનાથ તપોભૂમિ, શ્રીમુઝફફરહુસેન (મુંબઈ), (૬) આપણું ધર્મશાળાઓ, 3. ભાઈલાલ બાવીશી (પાલીતાણું). યાત્રા-પ્રવાસ
નિમંત્રક સંસ્થા તરફથી આ સમારોહમાં ઉપસ્થિત રહેલા બધા વિદ્વાને માટે કરછ-ભદ્રેશ્વર તીર્થ અને અબડાસા તાલુકાની પંચતીર્થોની યાત્રાના પ્રવાસનું આયેાજન કરવામાં આવ્યું હતું, તદનુસાર બધા ય વિદ્વાનોએ કરછનાં કલાત્મક મંદિરોની યાત્રા કરી હતી. કલામય મંદિર અને એમની જાળવણીથી સૌને આનંદ થયે હતો. હસ્તપ્રતોનું પ્રદર્શન.
શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના સહકારથી પ્રાચીન અલભ્ય હસ્તપ્રતાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. એ સંસ્થાના કયુરેટર ડે. કનુભાઈ શેઠ અને શ્રી નાનાલાલ વસાએ આ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.
હવે પછી જૈન સાહિત્ય સમારોહ યોજવા માટે તીથલ (મુનિશ્રી જિનચંદ્રવિજયજી ત્રિપુટીબંધુ તરફથી), પાલનપુર, ખંભાત, શિવપુરી, પાલીતાણુ તથા ભાવનગરનાં નિમંત્રણે મળ્યાં હતાં.
જૈન સાહિત્ય સમારોહની સમિતિના સભ્ય તરીકે (૧) ડો. રમણલાલ ચી. શાહ (સાજક), (૨) શ્રી અમર જરીવાલા, (૩) શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ દેરી, (૪) શ્રી પન્નાલાલ ૨. શાહ, (૫) ડે. ધનવંત તિ. શાડ, (૬) શ્રી નટવરલાલ એસ. શાહ, (૭) શ્રી વસનજી લખમશી શાહ (૮) શ્રી શશીકાન્ત મહેતા અને (૯) શ્રી નાનાલાલ વસાએ સેવા અપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org